'સિંઘલાના ઘરે રેડની સૂચના DIG એ કરી હતી લીક'

બલવીર સિંહનો દાવો છે કે ભ્રષ્ટાચારના એક કેસમાં મહેશ અગ્રવાલના જૂનિયર અધિકારીઓને ચંદીગઢ નગર નિગમના સંયુક્ત કમિશ્નર રાજીવ ગુપ્તાની ફેવર કરવાનું કહ્યું હતું.
તેમને આરોપ લગાવ્યો હતો કે 10 કરોડના રેલવે લાંચ કાંડને લઇને 3 એપ્રિલના રોજ જ્યારે દિલ્હી સીબીઆઇ ટીમે સિંઘલાના ઘરે રેડ પાડી ત્યારે મહેશ અગ્રવાલે આ જાણકારી લીક કરી દિધી હતી. બલવીર સિંહે કૈટમાં આ અંગે લેખિત ફરિયાદ કરી હતી.












Click it and Unblock the Notifications
