15 સેકન્ડનો ચાઇ પી લો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

સોશ્યિલ મીડિયાના જમાનામાં આજકાલ દરેક વસ્તુઓ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે. પરંતુ ઘણીવાર એવી પણ વસ્તુઓ વાયરલ બની જાય છે જેમાં કઈ પણ નથી હોતું.

સોશ્યિલ મીડિયાના જમાનામાં આજકાલ દરેક વસ્તુઓ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જાય છે. પરંતુ ઘણીવાર એવી પણ વસ્તુઓ વાયરલ બની જાય છે જેમાં કઈ પણ નથી હોતું. જેને જોઈને લોકો વિચારે છે કે આખરે આ વીડિયોમાં એવું તો શુ ખાસ છે? પ્રિયા પ્રકાશનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો જેમાં તે આંખ મારી રહી હતી. તેની સાથે ઢીંચાક પૂજા તો બધાને યાદ જ હશે. જેને બિગબોસમાં પણ જગ્યા આપવામાં આવી હતી. આ વખતે પણ કંઈક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં કઈ પણ નથી પરંતુ તેની ખુબ જ ચર્ચા થઇ રહી છે.

social media

સોશ્યિલ મીડિયા પર સોમવતી મહાવાર નામની એક મહિલાએ વીડિયો શેર કર્યો છે જેમાં તે ચા પી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં તે ચા પીતા પીતા કહી રહી છે કે હેલો ફ્રેંડ્સ, ચાઇ પી લો, ત્યારપછી તે ચાની ચુસ્કી લે છે અને કહે છે કે ગરમ છે. 15 સેકન્ડના આ વીડિયોમાં એવું કઈ પણ ખાસ નથી જેની ચર્ચા થવી જોઈએ. પરંતુ લોકો આ વીડિયો જોઈ રહ્યા છે અને તે ઝડપ થી વાયરલ પણ થઇ રહ્યો છે.

મહિલાનો આ વીડિયો સોશ્યિલ મીડિયાના બધા જ પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે સોમવતી હંમેશા આવા વીડિયો શેર કરતી રહે છે. આ કોઈ પહેલો વીડિયો નથી જે વાયરલ થયો છે. આ રીતે ઘણા વીડિયો છે જે વાયરલ થઇ ચુક્યા છે. તો એક નજર કરો સોમવતી ઘ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X