જાણો કોણે કોણે પ્રમુખ સ્વામી માટે સોશ્યિલ મીડિયા પર શુ કહ્યું
ભગવાનના અખંડ ધારક સંત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસથી સમગ્ર સંત જગતમાં શોકની લાગણી છવાઈ છે ત્યારે દરેક ક્ષેત્રના મહાનુભાવો તરફથી શ્રદ્ધાજંલિ પાઠવવામાં આવી રહી છે પીએમ નરેન્દ્ર મોદીથી માંડીને અરૂણ જેટલી સહિતના રાજનેતાઓ તો જૈન મુનિથી માંડીને મોરારી બાપુ અને પ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા દ્રારા પણ પ્રમુખસ્વામીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
પ્રમુખ સ્વામીના જવાથી સનાતની ધર્મ સંસ્કૃતિને મોટી ખોટ પડી છે અને તેમના જીવનથી એક સંદેશો અને મોટી પ્રેરણા સાંપડી હોવાનું મહાનુભાવોએ જણાવ્યું હતું.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
અમિત શાહએ પણ યાદ કર્યા પ્રમુખ સ્વામીને અને સોશ્યિલ મીડિયા પર આપી શ્રદ્ધાજંલિ.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
અરુણ જેટલીએ ટવિટ કરીને યાદ કર્યા પ્રમુખ સ્વામીને.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
ગુજરાતના નેતા ભુપેન્દ્ર ચુડાસમા એ પણ સ્વામીને આપી શ્રદ્ધાજંલિ.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ પ્રમુખ સ્વામીને યાદ કર્યા.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
નરેન્દ્ર મોદીએ પણ પ્રમુખ સ્વામીને કંઈક આ રીતે યાદ કર્યા હતા.

સ્વામીશ્રીને મહાનુભાવોએ આપી શ્રદ્ધાજંલિ
ગુજરાતમાં હાલમાં સીએમ બનેલા વિજય રૂપાનીએ પ્રમુખ સ્વામીને યાદ પણ કર્યા અને તેમની અંતિમ વિધિમાં પણ હાજર રહ્યા.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
