For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: ચેન્નાઇની સતત ચોથી જીત

|
Google Oneindia Gujarati News

શારજાહ, 28 એપ્રિલઃ ડ્વાયન સ્મિથ(66)ની શાનદાર અડધી સદી અને બ્રેડન મેક્કુલમ(40) સાથે પહેલી વિકેટ માટેની તેમની 85 રનની ભાગીદારીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે રવિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો છે. બેન હિલ્ફેનહાલ(32-2) અને મોહિત શર્મા(27-2)ની શાનદાર બોલિંગ સામે સનરાઇઝર્સ ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 145 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો. નોંધનીય છેકે ચેન્નાઇની આ સતત ચોથી જીત છે. પંજાબ સામેની મેચ હાર્યા બાદ, ચેન્નાઇએ દિલ્હી, હૈદરબાદા, રાજસ્થાન અને મુંબઇને પરાજિત કર્યાં છે.

ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 44, ધવન 7, વોર્નર 0, રાહુલ 25, વેણુગોપાલ રાવ 13, સામી 23, શર્મા 17 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી હિલ્ફેન્હાસ અને શર્માની 2-2 વિકેટ તથા સ્મિથે એક વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદે આપેલા 146 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો. ચેન્નાઇ તરફતી સ્મિથ 66, મેક્કુલમ 40, રૈના 14, ધોની 13 પ્લેસીસ 0, જાડેજાએ 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે 2-2 તથા કે શર્માએ 1 વિકેટ મેળવી હતી.

શાનદાર જીત

શાનદાર જીત

ડ્વાયન સ્મિથ(66)ની શાનદાર અડધી સદી અને બ્રેડન મેક્કુલમ(40) સાથે પહેલી વિકેટ માટેની તેમની 85 રનની ભાગીદારીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે રવિવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો છે. બેન હિલ્ફેનહાલ(32-2) અને મોહિત શર્મા(27-2)ની શાનદાર બોલિંગ સામે સનરાઇઝર્સ ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 145 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો હતો. નોંધનીય છેકે ચેન્નાઇની આ સતત ચોથી જીત છે. પંજાબ સામેની મેચ હાર્યા બાદ, ચેન્નાઇએ દિલ્હી, હૈદરબાદા, રાજસ્થાન અને મુંબઇને પરાજિત કર્યાં છે.

ચેન્નાઇનું બેટિંગ

ચેન્નાઇનું બેટિંગ

હૈદરાબાદે આપેલા 146 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો. ચેન્નાઇ તરફતી સ્મિથ 66, મેક્કુલમ 40, રૈના 14, ધોની 13 પ્લેસીસ 0, જાડેજાએ 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે 2-2 તથા કે શર્માએ 1 વિકેટ મેળવી હતી.

ચેન્નાઇનું બેટિંગ

ચેન્નાઇનું બેટિંગ

હૈદરાબાદે આપેલા 146 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો. ચેન્નાઇ તરફતી સ્મિથ 66, મેક્કુલમ 40, રૈના 14, ધોની 13 પ્લેસીસ 0, જાડેજાએ 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે 2-2 તથા કે શર્માએ 1 વિકેટ મેળવી હતી.

ચેન્નાઇનું બેટિંગ

ચેન્નાઇનું બેટિંગ

હૈદરાબાદે આપેલા 146 રનના લક્ષ્યાંકના જવાબમાં ચેન્નાઇએ 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાસલ કરી લીધો. ચેન્નાઇ તરફતી સ્મિથ 66, મેક્કુલમ 40, રૈના 14, ધોની 13 પ્લેસીસ 0, જાડેજાએ 6 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારે 2-2 તથા કે શર્માએ 1 વિકેટ મેળવી હતી.

હૈદરાબાદનું બેટિંગ

હૈદરાબાદનું બેટિંગ

ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 44, ધવન 7, વોર્નર 0, રાહુલ 25, વેણુગોપાલ રાવ 13, સામી 23, શર્મા 17 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી હિલ્ફેન્હાસ અને શર્માની 2-2 વિકેટ તથા સ્મિથે એક વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદનું બેટિંગ

હૈદરાબાદનું બેટિંગ

ટોસ જીતીને હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ફિંચ 44, ધવન 7, વોર્નર 0, રાહુલ 25, વેણુગોપાલ રાવ 13, સામી 23, શર્મા 17 રન બનાવ્યા હતા. ચેન્નાઇ તરફથી હિલ્ફેન્હાસ અને શર્માની 2-2 વિકેટ તથા સ્મિથે એક વિકેટ ઝડપી હતી.

English summary
Chennai Super Kings overcame some anxious moments before huffing and puffing to a five-wicket win over a fighting Sunrisers Hyderabad in a thrilling Indian Premier League Twenty20 cricket match on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X