Pulwama Encounter: પુલવામામાં આતંકવાદી અને સુરક્ષા કર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર, બંને તરફથી ફાયરીગ
જમ્મુ-કાશ્મીરના પુલવામા સ્થિત લારો પરિગામ વિસ્તારમાં રવિવારે સાંજે આતંકવાદી અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઇ હતી. બંને તરફથી ભારે ફાયરીગ થયુ હતુ જાણવા મળતી મહિતી અનુસાર પરિગામ ગામમાં બે થી ત્રણ આતંકવાદી છુપાયેલા હોવાની માહિતી મળી હી. જને લઇને સુરક્ષા કર્મીઓ ત્યાં પહોચ્યા હતા. અને સમગ્ર વિસ્તારને ચારો તરફથી ઘેરી લીધા હતા.

સુરક્ષા બળોના સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દિધો છે. તમામ સ્થઆનીક લોકોને બીજી જગ્યાએ શિફ્ટ બળ દેવામાં આવ્યા છે. આતક્વાદીઓના મકાનમાં છુપાયેલા હોવાની માહિતી સુરક્ષા બળોને સાંજના 7:30 વાગ્યે મળી હતી. આતકવાદી સુરક્ષાબળોએ ઘેરાબંધી કરી હતી. તો બીજી તરફ આતંકવાદીઓએ સુરક્ષા બળોની ઘેરાબંધી તોડવા માટે જવાનો પર ગ્રેનેડ ફેકા્યા હતા. ત્યાર બાદ તેમણે તાબડતોબ ફાયરીગ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
