INX Media : કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પાછળ ઇન્દ્રાણી જવાબદાર છે, કંઇ રીતે જાણો
પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પાછળ પીટર અને ઇન્દ્રાણી મુખર્જી અને આઇએનએક્સ મીડિયાનો હાથ છે ના સમજાયુું તો જાણો અહીં.
પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઇએ આઇએએનએક્સ મીડિયા મામલે ધરપકડ કરી છે. લંડનથી પરત ફર્યા પછી સીબીઆઇએ તેની ધરપકડ કરીને સીબીઆઇની પટિયાલા કોર્ટમાં રજૂ કર્યો છે. સીબીઆઇનું કહેવું છે કે કાર્તિ ચિદમ્બરમ તપાસમાં બિલકુલ પણ સહયોગ નથી આપી રહ્યા. જેના કારણે તેમની ધરપકડ કરવાનો વારો આવ્યો છે. આ પહેલા સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમ સિવાય પીટર અને ઇંદ્રાણી મુખર્જી વિરુદ્ધ પણ અપરાધિક ષડયંત્ર, છેતરપીંડી સમેત અનેક આરોપ દાખલ કર્યા છે. તેમની પણ પ્રશાસનિક અધિકારીઓને પ્રભાવિત કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
