For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપણે ખેલકુદ પરતાકાત બનાવી લઇએ તો સહન કરી શકીએ', દારૂથી થયેલી મૌત પર બોલ્યા બિહારના મંત્રી

બિહારના છપરામાં ઝહેરી દારુ પીવાને લીધએ 25 લોકોના મોત થયા હતા. તેને લઇને બિહાર વિધાનસભામાં પણ વિરોધ પક્ષ દ્વારા નીતિન કુમારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષો દ્વારા બિહારના દારૂબંધી પર સવાલ ઉઠાવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

બિહારના છપરામાં ઝહેરીલી દારુનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં અંદાજે 20 લોકોના મત થઇ ચૂક્યા છે. તેમજ અમુક રૂપોર્ટસ કહી રહી છે કે મૃતકની સંખ્યા 25 સુધી પહોચી ગઇ છે. જહેરીલી દારુથી થયેલી મોતને લઇને વિરોધ પક્ષ પણ બિહારની નીતિશ સરકારને ઘેરવા પ્રયાસ કરી રહી છે. અને આરોપ લગાવી રહી છે કે, સરકારની મીલીભગતથી જ રાજ્યમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ થઇ રહ્યુ છે. આ વચ્ચે બિહારના મંત્રી એસ કે મહાસેઠે દારુથી થયેલી મોતને લઇને એક એવુ ગેરજવાબદાર નિવેદન આપ્યુ છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યુ છે.

MINISTER

બિહારના મંત્રી એસકે મહાસેઠને જ્યારે મીડિયાએ , છપરામાં ઝહેરીલી દારુથી થયેલી મોતને લઇને સવાલ કર્યો તેણે કહ્યુ કે, " સરકારે તો દારુબંધીને લઇને પ્રતિબધ કર્યો છે પરંતુ જો લોકો દારુ પીવાનુ જ છોડી દે તો સૌથી સારુ રહેશે. કેમ કે, બિાહરમાં ઝહેર જ આવી રહ્યુ છે કોઇ એક નંબરની દારુ નથી આવી રહી. બિહારમાં જો આપણે ખેલ કુદમાં માધ્યમથી પોતાનામાં તાકાત વધારો કરીએ તો તેની સામે લડી શકીએ છીએ.તેના માટે આપણે તાકાત બનાવી પડશે. દારુને છોડી દો. દારુ પર પ્રતિબંધ છે તેને ગેરકાનૂની રીતે લાવામાં આવે છે

English summary
Controversial statement of the minister on death due to poisoned liquor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X