Independence Day 2023: સ્વંતંત્રતા દિવસના અવસર પર CRPF જવાનને મરણોપરાંત આપવામાં આવ્યો કીર્તિ ચક્ર
Independence Day 2023: દેશમાં 77 માં સ્વતંત્રતા પર્વ દિવસે સુરક્ષા બળોની વરતા પુરસ્કાર અને પોલીસ પદક આપવાની જાહેરાત થઇ છે. આ અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સ્વંતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ કર્મિઓને પણ મરણોપરાંત ચાર કીર્તિચ ચક્ર અને 33 વીરતા પદક આપવાની જાહેરાત કરવામાં આવી છે. સીઆરપીએફના કુલ 76 વીરતા પુરસ્કાર આપવામાં આવી છે. સીઆરપીએફના દિલીપ કુમાર દાસ રાજ કુમાર યાદવ બબ્લુ રાભા અને સંભા રોયની મરણોપરાંત કીર્તિ ચક્ર આપવામાં આવ્યા છે. આ તમામ જવાન કાશ્મીર અને અન્ય જગ્યા પર અલગ અલગ ઓપરેશનમાં સામેલ હતા.

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળને આપવામાં આવેલ 33 વીરતા પદકોમાં 20 પદક જમ્મુ કાશ્મીરમાં કરવામા આવેલ ઓપરેશન માટે આપવામા આવ્યા છે. આ સિવાય બાકીના 13 પદક વામપંથી ઉગ્રવાદી પ્રભાવીત વિસ્તારમાં થયેલા ઓપરેશન ક્ષેત્રોમાં થયા ચાર ઓપરેશ દરમિયાન વીરતા આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
