For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગલવાન વિવાદને હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે રાજનાથ સિંહ, CDS સહિત ત્રણેય સેનાના પ્રમુખ હાજર

ગલવાન વિવાદને હાઇ લેવલ મીટિંગ કરી રહ્યા છે રાજનાથ સિંહ, CDS સહિત ત્રણેય સેનાના પ્રમુખ હાજર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ગલવાન વિવાદ બાદ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા છે. આ બેઠકમા રાજનાથ સિંહ ઉપરાંત ત્રણેય સેનાના ચીફ અને સીડીએસ બિપિન રાવત પણ સામેલ છે. આ બેઠકમાં ભારત-ચીન વચ્ચે એલએસી પર ણાવને લઇ હાલાતની સમીક્ષા કરવામાં આવી રહી છે. 11 વાગ્યે શરૂ થયેલ આ બેઠકમાં લદ્દાખમાં જમીની હાલાતની સંપૂર્ણ સમીક્ષા અને એલએસી સાથે તૈયારીઓનો રિપોર્ટ લેવામાં આવશે.

rajnath singh

જણાવી દઇએ કે અગાઉ પણ ગત 15 જૂને સીમા પર બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થયા બાદ તત્કાલ રક્ષામંત્રીના આવાસ પર ત્રણેય સેનાના પ્રમુખ અને સીડીએસ બિપિન રાવત પહોંચ્યા હતા અને હાલાત પર ચર્ચા કરી હતી. લદ્દાખમાં ભારત-ચીન સેનાની વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ નેવી, ભૂમિસેના અને વાયુસેના ત્રણેય પાંખના પ્રમુખ અને સીડીએસ બિપિન રાવત પહોંચ્યા હતા અને હાલાત પર ચર્ચા કરી હતી. લદ્દાખણાં ભારત-ચીન વચ્ચે થયેલ હિંસક અથડામણ બાદ, વાયુ, હવાઇ અને ભૂમિસેના ત્રણેય સેના અલર્ટ પર છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાઓને અલર્ટ પર રહેવા કહ્યું છે.

ઝડબાતોડ જવાબ આપવા માટે સેના તૈયાર

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા કહી ચૂક્યા છે કે અમે કોઇપણ કિંમત પર આપણી સંપ્રભુતાની રક્ષા કરશું. અમારા ક્ષેત્રમા ંસુરક્ષા પરિદ્રશ્ય એ જણાવે છે કે અમારા સશસ્ત્ર બળ હરેક સ્થિતિ માટે સતર્ક રહે છે. લદ્દાખણાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર નાની એવી સૂચના પર પણ અમે હાલાતને સંભાળવા માટે તૈયાર છીએ.

પાછલા એક અઠવાડિયામાં ચીને LAC પાસે 200 ટ્રક ખડકી દીધાપાછલા એક અઠવાડિયામાં ચીને LAC પાસે 200 ટ્રક ખડકી દીધા

English summary
defence minister rajnath singh's meeting with chief of army defence over LAC Dispute
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X