For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટ પર ચાંપી સિગારેટો

By Desk
|
Google Oneindia Gujarati News

ગ્લેમર વર્લ્ડ એક એવી દુનિયા છે જ્યાં નામ અને પૈસા બધું જ છે. આ દુનિયા રાતો રાત એક નવા ચેહરાને સ્ટાર બનાવી દે છે પરંતુ આ દુનિયાની એક કાળી બાજુ પણ છે જેને કાસ્ટિંગ કાઉચ પણ કહે છે. હમણાં જ એક દિલ્હીની મોડેલનો પુનેમાં ચોકાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવાના ચક્કરમાં આ મોડેલ ખોટી સંગતમાં ફસાઈ ગઈ અને તેને સાથે જે કઈ પણ થયું તે રુંવાટા ઉભા કરી નાખે તેવું છે.

ફિલ્મમાં કામ અપાવવાના બહાને 4 લોકોએ તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો અને તેના આખા શરીર પર સિગારેટના ડામ આપ્યા. પોલીસને આ મોડેલે જણાવ્યું કે પાછલા ડીસેમ્બર મહિનામાં બોલિવૂડમાં કામ અપાવવાના બહાને એક મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો.

તે મહિલાના કહેવા પર તે પુને ગઈ હતી પીડિત મહિલાએ આરોપ લાગ્યો કે પુનેમાં ઓડિસન દરમિયાન જે 4 લોકો સાથે તેની મુલાકાત થઇ હતી તેમને બોલિવૂડમાં કામ અપાવવાના બદલે તેની સાથે શારીરિક સંબધ બનાવવાની માંગ કરી.

શું થયું આગળ જે જાણવા માટે નીચે જુઓ ...

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

આઈબીએન 7 ન્યુઝ ચેનલ મુજબ જયારે પીડિત મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે ચારેય લોકોએ તેને સાથે બળાત્કાર કર્યો.

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

આ આરોપીઓની હેવાનિયત આટલેથી અટકી નહી તેમને પીડિતાને પટ્ટાથી માર માર્યો અને તેના આખા શરીર પર સિગારેટના ડામ આપ્યા.

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

ચોકાવનારી વાત તો એ છે કે ચારેય લોકોએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટને પણ સિગારેટથી સળગાવ્યો.

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

સમાજના બદનામીના ડરથી પીડિતાએ પહેલા તો પોલીસમાં ફરિયાદ ના કરી અને ઘર પર જ પોતાની સારવાર કરતી રહી. પરંતુ બાદમાં મિત્રો ધ્વારા હિંમત આપવા પર તેને પોલીસમાં ફરિયાદ નોધાવી.

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

દિલ્હીમાં મોડેલ સાથે ગેંગરેપ

મોડેલના કહેવા મુજબ પોલીસે આ વાતને ગંભીરતાથી ના લિધી. તેને કહ્યું કે દિલ્હી પોલીસે આ કેસને પુને ટ્રાન્સફરની વાત કહી અને પુને પોલીસને પૂછવામાં આવ્યું તો તેમને તો ના પાડી દીધી.

English summary
A 24-year-old model from Delhi was allegedly given cigarette burns, beaten up and gang raped in Pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X