Delhi Earthquake : વર્ષના પહેલા જ દિવસે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા
ભૂકંપની તીવ્રતા 4.4 આંકવામાં આવી છે. લોકોના જણાવ્યા અનુસાર, જે સમયે તેઓ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, તે જ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
Earthquake : નવા વર્ષની ઉજવણી વચ્ચે દિલ્હીવાસીની મજા બગડી હતી. દિલ્હી વર્ષના પહેલા જ દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આવેલા આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે. જે કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, સારા સમાચાર એ છે કે, આ ભૂકંપમાં કોઇ જાનહાનિ થઇ નથી.

મળતી માહિતી મુજબ ભૂકંપની તીવ્રતા 4.4 આંકવામાં આવી છે. લોકોના જણાવ્યા અનુસાર, જે સમયે તેઓ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, તે જ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. જેના કારણે બહાર પણ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
Earthquake tremors felt in Delhi and surrounding areas pic.twitter.com/LUDHAHPpey
— ANI (@ANI) December 31, 2022
ભૂકંપને કારણે બાળકો રડવા લાગ્યા અને ડરી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી મુજબ ભૂકંપ રાત્રે 1.20 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો બેરી વિસ્તાર હતો. ઉલ્લેખનીય છે કે, 2023ની શરૂઆત ભૂકંપના આંચકા સાથે થઈ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
