દિલ્હી DPS આરકે પુરમ સ્કુલના પ્રિંસિપાલની પુત્રીની લાશ સ્કુલ પરિસરમાંથી મળી

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: રાજધાની દિલ્હીની પ્રતિષ્ઠિત ડીપીએસ આર કે પુરમ સ્કુલ પ્રિંસિપાલની પુત્રીની લાશ સ્કુલ પરિસરમાંથી મળી છે. અંજનાની ઉંમર 29 ઉંમરની હતી. તે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી હતી.

પોલીસને આત્મહત્યા કરી હોવાનો શક છે. પોલીસને એક સુસાઇટ નોટ મળી છે જેમાં કોઇને જવાબદાર ગણાવવામાં આવ્યા નથી અને પોતાની મરજીથી આત્મહત્યાની વાત કહેવામાં આવી છે.

dps

પરિવારજનો સાથે પોલીસે જે વાત કહી છે તેનાથી એ વાત સામે આવી છે કે લગ્ન ન થવાથી અંજના પરેશાન હતી. ડિપ્રેશનનું એક કારણ સામે આવ્યું છે. આત્મહત્યા પાછળ આ એક કારણ હોઇ શકે છે. સમાચાર અનુસાર પ્રિસિંપાલની પુત્રીની લાશ તેમના ઘરમાં પંખાથી લટકેલી મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X