પ્રત્યુશા અને રાહુલની Last Call, બચી સકતી હતી પ્રત્યુશાની જાન

ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સરકારી વકીલનું કહેવું માન્યે તો આત્મહત્યા પહેલા પ્રત્યુશા એ રાહુલને ફોન કર્યો હતો. તે દરમિયાન પ્રત્યુશાએ કહ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહી છે. પ્રત્યુશા અને રાહુલની છેલ્લી ફોન રેકોર્ડીંગ જજ ની સામે રજુ કરવામાં આવી છે.

ફોન ડીટેલ સામે આવી ચુકી છે જેમાં સાફ સાફ જણાઈ આવે છે કે પ્રત્યુશા પોતાની લવ લાઈફથી પરેશાન થઇ ચુકી હતી. પ્રત્યુશા અને રાહુલના સંબધ બિલકુલ બગડી ગયા હતા.

Last Call : 1 એપ્રિલ, 3.43 PM (જેના થોડા સમય બાદ પ્રત્યુશા એ આત્મહત્યા કરી હતી)

કોલનો સમય : 201 સેકેંડ.

પ્રત્યુશા : યુ ચીટર, તુમને મુજે ચીટ કિયા હૈ હવે જો હું શું કરવા જઈ રહી છુ..

રાહુલ : શું થયું.... હું ઘરે આવીને તારી સાથે વાત કરું છુ.. હમણાં હું રસ્તા માં છુ.. જ્યાં સુધી હું ઘરે ના આવું ત્યાં સુધી તું કઈ પણ ના કરતી.

આપણે જણાવી દઈએ કે પ્રત્યુશાએ રાહુલને 3 થી 4 કોલ કર્યા હતા. જેના ઘણા સમય બાદ રાહુલે પ્રત્યુશા ને ફોન કર્યો હતો.

બચાવી સકતા હતા રાહુલ

બચાવી સકતા હતા રાહુલ

ફોન ડીટેલને જોઇને લાગે છે કે રાહુલ પ્રત્યુશાને બચાવી શક્યા હતા. જો તે પ્રત્યુશાનો ફોન એકવારમાં જ ઉઠાવી લેતા તો!

પ્રત્યુશા પાસેથી પૈસા કેમ લિધા

પ્રત્યુશા પાસેથી પૈસા કેમ લિધા

સરકારી વકીલનું કહેવું છે કે શ્રીલંકામાં રાહુલનો પોતાનો કેસીનો છે અને પોતાની પાસે 15 એકર જમીન પણ છે. તો તેને પ્રત્યુશા પાસેથી પૈસા કેમ લીધા?

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

પ્રત્યુશા હતી પ્રેગ્નન્ટ

ડોકટરોએ કન્ફોર્મ કર્યું છે કે પ્રત્યુશા બેનર્જી પ્રેગ્નન્ટ હતી.

કરાવ્યું હતું ગર્ભપાત

કરાવ્યું હતું ગર્ભપાત

ડોકટરો દ્વારા વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે કે પ્રત્યુશા બેનર્જી એ આત્મહત્યાના એક દિવસ પહેલા જ ગર્ભપાત કરાવ્યો હતો.

રાહુલ રાજ સિંહ

રાહુલ રાજ સિંહ

પ્રત્યુશા અને રાહુલ લાંબા સમયથી લીવ ઇનમાં રહેતા હતા.

શું છે હકીકત

શું છે હકીકત

પ્રત્યુશાની માં નું કહેવું છે કે રાહુલને કારણે જ પ્રત્યુશા એ આત્મહત્યા કરી છે. રાહુલ તેની મારપીટ પણ કરતો હતો.

પ્રત્યુશા પહેલા 7 છોકરીઓને આપી ચુક્યો છે દગો

પ્રત્યુશા પહેલા 7 છોકરીઓને આપી ચુક્યો છે દગો

સુત્રોનું માનીએ તો રાહુલ પ્રત્યુશા પહેલા પણ 7 છોકરીઓને દગો આપી ચુક્યો છે.

એજ દિવસે થઇ હતી લડાઈ

એજ દિવસે થઇ હતી લડાઈ

પ્રત્યુશાના આત્મહત્યા ના દિવસે જ પ્રત્યુશા અને રાહુલ વચ્ચે લડાઈ થઇ હતી.

પ્રત્યુશાના પૈસા

પ્રત્યુશાના પૈસા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રત્યુશા એ તેના માં-બાપ અને રાહુલને પૈસા પણ આપ્યા હતા.

લીના ડીયાસનું નિવેદન

લીના ડીયાસનું નિવેદન

લીના ડીયાસએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે રાહુલ ડિવોર્સી છે. રાહુલ અને તેની ગર્લફ્રેન્ડ સલોની શર્મા બંને પ્રત્યુશાને ટોર્ચર કરતા હતા.

ડીપ્રેશન છે કારણ

ડીપ્રેશન છે કારણ

જાંચમાં સામે આવ્યું છે કે પ્રત્યુશાના પરિવાર અને બોય ફ્રેન્ડ રાહુલ પૈસાને લઈને તેના પર દબાવ બનાવી રહ્યા હતા. જેના કારણે તે ઘણી જ ડીપ્રેશનમાં હતી.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશાને લાગતું હતું કે તેનો લિવ ઇન પાર્ટનર રાહુલ રાજ તેને છેતરી રહ્યો છે અને એક વાર તો તેને પ્રત્યુશા ને પાર્ટીમાં થપ્પડ પણ મારી દીધી હતી.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

રાહુલ છેલ્લા 15 દિવસથી અલગ રહેતો હોવાના કારણે પ્રત્યુશા ખુબ જ અપ સેટ રહેતી હતી.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

હમણાં રાહુલ રાજ ની તબિયત ખરાબ છે રાહુલના વકીલના કહેવા મુજબ તેની માનસિક સ્તિથિ ખરાબ છે.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશાની મૌત દરમિયાન તેના ફ્લેટમાંથી બીયરની બોટલ, હુક્કા અને દવાઓ પણ મળી આવી હતી.

પ્રત્યુશા બેનર્જી

પ્રત્યુશા બેનર્જી

પોલીસ સાથે પૂછપરછમાં રાહુલે ઝગડાની વાત માની લિધી પરંતુ પૈસાની વાતનો ઇનકાર કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X