ભાજપમાંથી 6 વર્ષ ધનંજય બરતરફ કરાયા

ધનંજય કુમારને એવા સમયે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક કલાકો પહેલા જ તેમણે પોતાના કારણદર્શક નોટિસ આપવા બદલ રાજ્યના નેતૃત્વ સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. કાવેરી મુદ્દે મુખ્યમંત્રી જગદીશકુમાર શેટ્ટર વિરુધ્ધ નિવેદનો કરવા બદલ ભાજપે તેમને કારણદર્શક નોટિસ મોકલી હતી.
બરતરફીનો આદેશ આપનારા ભાજપાના મહાસચિવ રઘુનાથરાવ મલ્કાપુરેએ જણાવ્યું કે તેમની બરતરફી તત્કાલીક અસરથી અમલી બની છે. તેમણે જણાવ્યું કે ઘનંજયે પોતાના જવાબમાં પોતાના કાર્યોનો બચાવ કર્યો હતો.












Click it and Unblock the Notifications
