For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા પ્રોટેમ સ્પીકર તરીકે NCPના ધારાસભ્ય દિલીપ વાલ્સે પાટિલની નિયુક્તિ

મહારાષ્ટ્ર વિધાનસભાના નવા પ્રોટેમ સ્પીકર તરીકે NCPના ધારાસભ્ય દિલીપ વાલ્સે પાટિલની નિયુક્તિ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં પહેલા સરકારને લઈ થયેલ ઉલટફેર બાદ હવે પ્રોટેમ સ્પીકર પદ પર પણ ઉલટફેર જોવા મળી રહી છે. હાલમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવેલ ભાજપના ધારાસભ્ય કાલિદાસ કોલંબકરના પદ ત્યાગ બાદ રાષ્ટ્રાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધારાસભ્ય દિલીપ વાલ્સે પાટિલને રાજ્ય વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

dilip walse patil

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ શનિવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારનું નેતૃત્વ કરી રહેલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસાતવ રજૂ કરશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઠાકરે સરકારને બહુમત સાબિત કરવા માટે ત્રણ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. વિધાનસભામાં કાલના કાર્યક્રમને જોતા આવી સંભવના જતાવાઈ રહી છે કે રાજ્યપાલ આજે સાંજ સુધી દિલીપ વાલ્સે પાટિલને પ્રોટેમ સ્પીકર પદના શપથ લેવડાવી શકે છે.

મહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવોમહારાષ્ટ્ર બાદ ભાજપ શાસિત રાજ્યો પર શિવસેનાની નજર, સંજય રાઉતે કર્યો મોટો દાવો

English summary
dilip walse patil appointed as a new protem speaker of maharashtra assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X