જાણો જનધન યોજના ગરીબી હટાવશે કે વધારશે?
વડાપ્રધાનની જનધન યોજના હેટળ કરોડો બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીઓમાં એવું કહીં રહ્યાં છેકે ગરીબોના બેન્કમાં બચત ખાતા હશે. જે દેશમાં સંતુલિત ભોજન ખાવું કરોડો લોકો માટે સ્વપ્ન સમાન લાગે છે, એ દેશનો ગરીબ વર્ગ બચત ખાતામાં ભુખ્યો રહીને રકમ જમા કરાવશે. જનધન યોજનામાં અનેક ખામીઓ બહાર આવી છે, જે કદાચ ગરીબીને ઓછી ન કરે પરંતુ તેને થોડીક વધારી શકે છે.

25 ટકા ખાતાઓમાં ન્યૂનતમ રકમ
આ અહેવાલ અનુસાર જનધન યોજના હેઠળ કુલ 25 ટકા ખાતા એવા છે, જેમાં અંદાજે 5600 કરોડ સુધીની જ રકમ બતાવવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જનધન યોજનાના લક્ષ્યને જાન્યુઆરી સુધી ખતમ કરવા માગે છે.
નિર્ધન પરિવારોને મળશે દંડ
સૌથી મોટો ભાર તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાંખવા જઇ રહ્યું છે. આરબીઆઇએ તાજેતરમાં બેન્કોને એ નિર્દેશ આપ્યો છેકે, ખાતામાં ન્યૂનતમ બેલેન્સ અથવા બેલેન્સ હોય નહીં તો ગ્રાહકોને એ અંગે ટૂંકમાં ટૂંક સમયમાં સૂચિત કરવામાં આવે. આરબીઆઇના નિર્દેશો અનુસાર બેન્ક એવા ગ્રાહકોને સૂચિત કર્યા બાદ પૈસા જમા કરવા અનુરોધ કરશે પરંતુ બાદમાં ખાતમાં જમા પૈસા અને લેણદેણને જોઇને દંડ લગાવશે.

ડેબિટ કાર્ડ કેશ અમાઉન્ટ દર વખતે પર્સમાં રાખવાની જરૂર નહીં રહે. જરૂર પડ્યે શોપિંગ પણ કરી શકાય છે અને એટીએમમાંથી કેશ કાઢી શકાય છે. જનધન યોજના હેઠળ ખલોવવામાં આવેલા ખાતાઓ સાથે પણ ડેબિટ કાર્ડ આપવાની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ નિર્ધન પરિવારોના ખાતામાં પૈસા જ નહીં હોય તો પછી તે ડેબિટ કાર્ડનું શું કરશે. જાણકારી અનુસાર અંદાજે 39.8 ટકા લોકોને જ આ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.
નબળી છે જનધન યોજના
આ ખામીઓ બાદ જન ધન યોજનાની ટીકા કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છેકે, જન ધન યોજનાને કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી અને અધ્યયનથી શરૂ કરવામાં આવી છે. તેનો ફાયદો ઓછો અને નુક્સાન વધારે છે. જ્યારે ખાતા ખોલવાની પ્રાથમિકતા નથી પરંતુ રોજગાર અને શિક્ષાના સ્તરને વધારવાની પ્રાથમિકતા હોવી એક સારો વિકલ્પ બની શકતો હતો.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
