For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં 25 મેથી શરૂ થશે ઘરેલુ ઉડાનો, ઉડ્ડયન મંત્રીએ આપી માહિતી

દેશભરમાં ડોમેસ્ટીક ફ્લાઈટો 25 મેથી શરૂ થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ બુધવારે આ અંગે માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં ડોમેસ્ટીક ફ્લાઈટો 25 મેથી શરૂ થઈ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ બુધવારે આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં લૉકડાઉન લાગુ થયા બાદ ઉડાનોને પણ બંધ કરી દેવામાં આવી હતી. દોઢ મહિનાથી વધુ સમયથી દેશમાં ફ્લાઈટો બંધ છે. સરકાર લૉકડાઉન વચ્ચે હવે ફ્લાઈટો શરૂ કરવા જઈ રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો હજુ શરૂ નહિ થાય.

flight

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ ટ્વિટ કરીને લખ્યુ કે દેશમાં 25 મેથી ઘરેલુ ઉડાનો શરૂ થશે. બધા એરપોર્ટ આના માટે તૈયાર રહે. જો કે મુસાફરી માટે અમુક ગાઈડલાઈન્સ ફૉલો કરવી પડશે. પુરીએ કહ્યુ કે મુસાફરો માટે ગાઈડલાઈન મંત્રાલય તરફથી અલગથી જારી કરવામાં આવી રહી છે.

'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video'અમ્ફાન' વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં વિનાશ વેરવો શરૂ કર્યો, જુઓ Video

English summary
Domestic flights starts from May 25 Civil Aviation Minister Hardeep Singh Puri announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X