Dr.Manmohan Singh દિલ્હી સેવા બિલ પર વોટિગ કરવા સંસદ પહોચ્યા, વ્હીલચેર પર જોવા મળ્યા પૂર્વ પીએમ
Dr.Manmohan Singh: ખરાબ સેહતના લઈધે રેગ્યુલર સંસદમાં નથી આવી શક્તા. લાંભા સમય બાદ મોનસૂન સેશનમાં તેમને વ્હીલચેર પર રાજ્યસભામાં જોવા મળ્યા હતા. ડેરેકના આવુ કહેવા પર અંદાજે શાંજના 8 વાગે સાસદ ટીવીની તસવીર સામમે આવી હતી. તેમા વયોવૃદ્ધ કોગ્રેસ નેતા અને સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન યુપીએની સરકારના કાર્યકાળમાં લગાતાર બે વાર પીએમ બનનાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિહ જોવા મળ્યા હતા.

ડો. સિહ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર વિધેયક 2023 પર ચર્ચા દરમિયાન રાજ્યસભા સત્રમાં શામિલ થયા હતા. કોગ્રેસે વ્હીપ બહાર પાડીને તમામ સાસંસદોને સદનમાં હાજર રહેવા કહ્યુ હતુ.
જો કે વિપક્ષ દળોનું શક્તિ પ્રદર્શન કામ ના આવ્યુ. અને વિધેયકમાં પક્ષમાં વધારે મત પડ્યા હતા. મતિવિભાજન અનુસાર GNCTD સંશોધન બિલ રાજ્યસભામાં 131 સાસંદોના સમર્થનથી પસાર થયુ હતુ.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
