For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-હિમાચલ બોર્ડર પાસે ભૂકંપના ઝાટકા અનુભવાયા

જમ્મુ-હિમાચલ બોર્ડર પાસે ભૂકંપના ઝાટકા અનુભવાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ અને હિમાચલ પ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ચંબા અને આજુબાજુના વિસ્તારમાં 12 વાગીને 10 મિનિટ પર ભૂકંપના ઝાટકા આવ્યા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5. માપવામાં આવી છે. કોઈપણ પ્રકારના જાનહાનીના અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર ચંબા હતું, જે બે રાજ્ય (જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ)નો બોર્ડર વિસ્તાર છે.

earthquake

ભારતનો વિરોધ કરતાં ઈરાને પાકિસ્તાનને બતાવી લાલ આંખ, આ કાર્યવાહી કરીભારતનો વિરોધ કરતાં ઈરાને પાકિસ્તાનને બતાવી લાલ આંખ, આ કાર્યવાહી કરી

English summary
earthquake hit with 5 magnitude in chamba (jammu kashmir and himachal)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X