ચૂંટણી પંચઃ આસામમાં ચાર મતદાન કેન્દ્રો પર 20 એપ્રિલે ફરીથી થશે વોટિંગ
આસામ વિધાનસભા ચૂંટણી 2021 અંતર્ગત ચાર મતદાન કેન્દ્રો પર ચૂંટણી પંચે ફરીથી વોટિંગ કરાવવાના આદેશ આપ્યા છે.
નવી દિલ્લીઃ આસામ વિધાનસભા ચૂંટણી 2021 અંતર્ગત ચાર મતદાન કેન્દ્રો પર ચૂંટણી પંચે ફરીથી વોટિંગ કરાવવાના આદેશ આપ્યા છે. ચૂંટણી પંચે 20 એપ્રિલે આસામના રતબારી, સોનાઈ અને હાફલોંગ વિધાનસભા ક્ષેત્રોના 4 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાનની ઘોષણા કરી. પંચે જે મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવાના આદેશ આપ્યા એ પોલિંગ સ્ટેશનો પર 1 એપ્રિલે મતદાન થયુ હતુ.













Click it and Unblock the Notifications
