Exit Poll 2021: 5 રાજ્યોમાં કોની સરકાર, જાણો શું છે જનતાનો મૂડ?
આવો, જાણીએ પોલની મદદથી પાંચે રાજ્યોની જનતાનો શું છે મૂડ?
નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે આજે પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનુ મતદાન પૂર્ણ થઈ ગયુ. વોટિંગ ખતમ થતા જ પશ્ચિમ બંગાળ સહિત આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના એક્ઝીટ પોલ સામે આવવા લાગ્યા. સામે આવી રહેલ વિવિધ એક્ઝીટ પોલમાં અલગ-અલગ ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે પરંતુ બધાનુ કહેવુ છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ટીએમસી ચીફ મમતા બેનર્જીને ભાજપથી કાંટાની ટક્કર મળી રહી છે. આવો, જાણીએ પોલની મદદથી પાંચે રાજ્યોની જનતાનો શું છે મૂડ?

1. પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં થયેલ આઠ તબક્કાના મતદાનમાં જનતાએ ઉત્સાહથી ભાગ લીધો. એક્ઝીટ પોલની માનીએ તો અહીં ટીએમસીને ભાજપથી કાંટાની ટક્કર મળી રહી છે.

2. તમિલનાડુ
તમિલનાડુમાં કોની સરકાર?

3. આસામ
આસામમાં કોના શીરે સજશે સત્તાનો તાજ?

4. કેરળ
કેરળમાં ભાજપનુ ખરાબ પ્રદર્શન

5. પુડુચેરી
પુડુચેરીમાં શું છે જનતાનો મૂડ?
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
