મુંબઇ ભૂષણ પુરસ્કાર સમારોહમાં 13 મૌતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સામે આવ્યુ સાચુ કારણ
મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારોહમાં થયેલી 13 મૌતનું કારણ ગુરુવારેઆવેલી પોસ્ટમેર્ટમ રિપરો્ટમાં ઉલ્લેખ કરવાામાં આવ્યો ે. એક્સપર્ટ્સે આ મૌતનું કારણ હીટ સ્ટ્રોક જણાવ્યુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્ય છે કે, મૌત ગંભીર ગરમી અને પાણીના અભાવના લીધે ડિહાઇડ્રેશનના કારણએ થઇ છે.

મહારાષ્ટ્રના ખારઘર હિટસ્ટ્રોક ત્રાસદીમાં 16 એપ્રિલના રોજ થયેલાી મોત બાદ શબનુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી છે. એક મેડિકલ એક્સપર્ટ અનુસાર રિપોર્ટથી જાણવા મળ્યુ કે, ખારઘરમાં હિટસ્ટ્રોકના લીધે જે લોકોની મૌત થઇ છે. તે લોકોએ કઇ પણ ખાધુ પણ નહોતુ. સાત કલાક જેટલા સમય સુધી તેમણે પાણી નહોતુ પીધુ. અથવા થોડુ પાણી પીધુ હતુ.
જણાવી દઇએ કે, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના ખારઘર અને આંતરરાષ્ટ્રીય કોપ્રોરેટ પાર્કમાં પ્રસિદ્ધ સમાજાકિ કાર્યકર્તા અપ્પાસાહેબ ધર્માધિકારી સિવાય એક પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છએ . જેમા કલાકો સુધી ગરમીમાં ખુલા મેદાનમાં રહ્યા બાદ કુલ 14 લોકોની મૌત થઇ ગઇ હતી. જેમાથી 13 ની મૌતનું કારણ હીટસ્ટ્રોક હોવાનું સામે આવ્યુ છે.
ખાર ઘરમાં મૌત બાદ શબનું પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એક એક્સપર્ટે દાવો કર્યો છે કે, મૃતકોમાથી એકને હાર્ટની બિમારી હતી. આમ ડાયાબીટિસ અને ઉચ્ચ રક્તચાપ વાળા લોકોની સ્થિતિ આવા સંજોગોમાં ઝડપી બગડે છે. જ્યારે એકથી વધારે બિમારી વાળા દર્દીઓએ થોડા થોડા અંતરે કઇ ખાવુ જોઇએ. અને લાંબા સમય સુધી ગરમીના સંપર્કમાં રહેવા પર પ્રવાહી પદાર્થનું સેવન કરવુ જોઇએ. જ્યારે આવુ કરવામાં નથી આવ્યુ. જે લોકોની મૌત થઇ છે. તડકામાં અને ગરમીના વધારે પડતા સંપર્કમાં હતા. તેના લીધે શરીરમાં પાણીની માત્રા બિલકુલ ના બરાબર હતી.












Click it and Unblock the Notifications
