Pics : જુઓ કઈ-કઈ હસ્તીઓએ કુંભમાં લગાવી ડુબકી

અલ્હાબાદ, 13 ફેબ્રુઆરી : કુંભ મેળામાં મોટી-મોટી હસ્તીઓનું આવવું સતત ચાલુ છે. બાર વર્ષે યોજાતા કુંભ મેળામાં સામાન્ય માણસથી લઈ રાજનેતાઓ, ફિલ્મ કલાકારો અને દેશના મોટા-મોટા સંતો-મહંતો આવેલાં છે.

તાજેતરમાં જ ભાજપના નવા પ્રમુખ રાજનાથ સિંહ, સમાજવાદી પક્ષના ભૂતપૂર્વ મહામંત્રી અમર સિંહ, ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવી, સંઘ પ્રમુખ મોહન ભાગવતે કુંભમાં ડુબકી લગાવી, તો ફિલ્મી હસ્તીઓ પ્રીતિ ઝિંટા, શિલ્પા શેટ્ટી, રાજપાલ યાદવ પણ ડુબકી લગાડી ચુક્યાં છે. યોગ ગુરુ બાબા રામદેવ પણ કુંભમાં સ્નાન કરી ચુક્યાં છે.

કુંભ પોતાના આરંભ સાથે જ એવું સ્થળ બની ગયું છે કે જ્યાં સમગ્ર ભારત જ નહીં, પણ વિદેશોમાંથી લોકો આવી રહ્યાં છે અને ભારતની સનાતન સંસ્કૃતિના પ્રતીક કુંભમાં સ્નાન, પૂજન તેમજ દર્શન કરી રહ્યાં છે. આ મેળો ગત 14મી જાન્યુઆરીના રોજ શરૂ થયો હતો કે જેનું સમાપન 10મી માર્ચના રોજ થશે. તેને પ્રયાગ નામે પણ ઓળખાય છે. અહીં ગંગા, યમુના તેમજ સરસ્વતી નદીનું ત્રિવેણી સંગમ થાય છે. તેમાં સરસ્વતી લુપ્ત રૂપે છે.

કુંભ મેળામાં સેલિબ્રિટીઓ

કુંભ મેળામાં સેલિબ્રિટીઓ

કુંભ મેળામાં સામાન્યથી લઈ ખાસ લોકોનું આવવું સતત ચાલું છે. તમામ લોકો ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X