બેંગ્લોર સ્કૂલમાં દીપડાનો આતંક

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બેંગ્લોર સ્કૂલમાં દીપડાનો આતંક

બેંગ્લોર સ્કૂલમાં દીપડાનો આતંક

બેંગ્લોરની એક ખાનગી સ્કૂલમાં એક દીપડાએ આતંક મચાવી દીધો હતો. 12 કલાકની મેહનત બાદ તેને પકડવામાં આવ્યો પણ તેને પકડવામાં કેટલાક લોકો પણ ઘાયલ થયા હતા.

વિશાખાપટનામના દરિયામાં લાગ્યો જહાઝોનો મેલો

વિશાખાપટનામના દરિયામાં લાગ્યો જહાઝોનો મેલો

વિશાખા પટનામના દરિયામાં લાગ્યો જહાઝોનો મેલો. આ દરમિયાન કુલ 50 દેશોના 100 વોર શીપે ભાગ લિધો હતો.

નીતા અંબાની

નીતા અંબાની

નીતા અંબાનીનું કેહવું છે કે તેઓ ખેલાડીને લેતા પહેલા અનીલ કુંબલે સાથે ચર્ચા કરે છે અને તેમની સલાહ મુજબ જ ખરીદી કરે છે.

નરેન્દ્ર મોદીએ ખેચ્યો અક્ષય કુમારના પુત્રનો કાન

નરેન્દ્ર મોદીએ ખેચ્યો અક્ષય કુમારના પુત્રનો કાન

અક્ષય કુમારે જાતે આ ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેને ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ તેના પુત્ર સાથે મજાની પળ માણી.

શનિદેવ વિવાદ

શનિદેવ વિવાદ

શ્રી શ્રી રવિશંકરે દાવો કર્યો છે કે શનિદેવ મંદિર વિવાદ ઉકેલાઈ ગયો છે. હવે સ્ત્રી અને પુરુષ બંનેને શનિ દેવ મંદિરના ચબૂતરે ચડવાની મનાઈ કરવામાં આવી છે.

ઓવેસીનું વિવાદિત નિવેદન

ઓવેસીનું વિવાદિત નિવેદન

અક્બરુદ્દીન ઓવેસીએ ચુંટણીની તૈયારી શરુ કરી દીધી છે. તેને દલિત વોટ બેંક માટે એવું નિવેદન આપ્યું છે કે આંબેડકર નેહરુ કરતા મોટા નેતા હતા.

શંકરાચાર્ય

શંકરાચાર્ય

શંકરાચાર્ય એ એક વિવાદિત નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ઇસ્કોન મંદિરના બધા જ પૈસા અમેરિકામાં જાય છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફે કહ્યું છે કે ભારતમાં અસહિષ્ણુતા જેવું કઈ જ નથી. તે પોતાની આખી જિંદગી ભારતમાં જ વિતાવવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X