For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photo: શાળાના બાળકો સાથે સમય વિતાવ્યો મિસ ઇન્ડિયા અદિતી આર્યાએ

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા અદિતી આર્યા વેબરેઝસ કંપની, SRF ફાઉન્ડેશન અને UN હેબીટેટ દ્વારા આયોજીત કાર્યક્રમ સપોર્ટ માય સ્કુલ પ્રોગ્રામ હેઠળ જ્યારે બાળકોની વચ્ચે પહોંચી ત્યારે લોકોની ખુશીનો પાર નહોતો રહ્યો.

અદમ્ય સુંદરતાની મિસાલ અદિતીએ યુવતીઓને કહ્યું કે એક સ્વચ્છ શરીરની અંદર જ એક સ્વસ્થ્ય દિમાગ આકાર લે છે. અને એટલે જ હંમેશા સ્વચ્છતા રાખવી જોઇએ. તેણે વિદ્યાર્થીનીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરી હતી. અને જણાવ્યું હતુ કે જો પોતાના પર વિશ્વાસ હોય તો સફળતા જરૂરથી મળે છે.

ફેમીના મિસ ઇન્ડિયા 2015 અદિતિ આર્યની અજાણી વાતો

નૈસર્ગિક સુંદરતાની મલ્લિકા અદિતીની સુંદર તસવીરો જોવા માટે સ્લાઇડર પર ક્લીક કરો.

દિલ્હી VVની રીસર્ચ સ્કોલર

દિલ્હી VVની રીસર્ચ સ્કોલર

ફેમિના મીસ ઇન્ડિયા વર્ષ 2015નો ખિતાબ જીતનાર ગુંડગાવની રહેવાસી અદિતી દિલ્હી VVની રીસર્ચ સ્કોલર છે.

ભારતીય હોવાનો ગર્વ

ભારતીય હોવાનો ગર્વ

અદિતીને ઇન્ડિયન હોવાનો ગર્વ છે. અને એટલે તે પોતાના દેશની ખુશ્બુને આખાય વિશ્વમાં ફેલાવવા માંગે છે.

સ્વચ્છતા પર જોર

સ્વચ્છતા પર જોર

મિસ ઇન્ડિયા અદિતી આર્યા વેબરેઝસ કંપની, SRF ફાઉન્ડેશન અને UN હેબીટેટ દ્વારા આયોજીત કાર્યક્રમ સપોર્ટ માય સ્કુલ પ્રોગ્રામ સાથે જોડાયેલી છે.

સશક્તિકરણનો મંચ

સશક્તિકરણનો મંચ

અદિતિને લાગે છેકે સૌદર્ય હરિફાઇઓ સશક્તિકરણ અને પોતાની વાત રાખવા તેમજ સાંભળવાનો એક મંચ છે.

English summary
Femina Miss India World 2015 Aditi Arya reached Gurgaon Girls School. She said that Educating girls in particular can kick-start a virtuous circle of development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X