Howrah Fire: બંગાળના હાવડામાં લાગઈ ભીષણ આગ, ફાયરની 12 ગાડી ઘટના સ્થળ પર

Howrah Fire: પશ્ચિમ બંગાળના હાવડામાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. ઘટના સ્થળ પર ફાયરની 12 ગાડી ઘટના સ્થળે આવી પહોચી હતી. ઘટના કેવી રીતે બની તેના તેની પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેથી કહી શકાય છએ કે, ભારે નુકસાન થયુ છે. આસપાસ બિલ્ડીગ નજર આવી રહી છે. હજી વધારે મહિતીની રાહ જોવામાં આવી રહી છે.

fire

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X