For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણા મંત્રી નિર્મલા સીતારામણનો કોંગ્રેસ પર પલટવાર, BJPમા કોઇ જીજા નથી

લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવાની સાથે તેમણે કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારામને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. મોદી સરકારની સિદ્ધિઓ ગણાવાની સાથે તેમણે કોંગ્રેસ સરકાર ઉપર જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં માત્ર મોટા લોકો જ નહીં પરંતુ નાના ઉદ્યોગપતિઓને પણ લાભ મળે છે.

Nirmala Sitharaman

મોદી સરકારની સિધ્ધિઓ ગણાવી તેમણે કહ્યું કે ઉજ્વલા યોજના, આયુષ્માન યોજના અને પીએમ કિસાન સન્માન નિધિમાં જે લોકોને લાભ મળી રહ્યો છે તે આપણા ભાઈઓ છે? દેશમાં 11 કરોડ મકાનોમાં શૌચાલયો બનાવવામાં આવ્યા છે, તે કોઈના જીજાના મકાનમાં બનાવવામાં આવ્યા હતા? 8.1 કરોડ ખેડૂત કોણ છે જેમને પીએમ કિસાન સન્માન નિધિ મળે છે? દરેક જણ આપણા ભાઈ કે ભાઈ-જીજા છે. તેમણે કહ્યું કે ભાજપ પક્ષમાં ભાઈ-જીજા નથી, બધા કાર્યકર છે.

આ સાથે જ રાહુલ બજાજના નિવેદને હોબાળો મચાવ્યો હતો તેનો જવાબ આપતા કહ્યું હતું કે તે માત્ર મોદી સરકાર છે જે ટીકાઓ પણ સાંભળે છે. તેમણે કહ્યું કે સરકારના ઘણા પ્રધાનો જવાબ આપવા સંસદમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખુદ વડાપ્રધાન મોદી પણ જવાબ આપવા માટે ગૃહમાં આવ્યા હતા. ભાજપ ટીકાથી ભાગતુ નથી. તેમણે કહ્યું કે જો સરકાર સાંભળે તો તે પીએમ મોદીની સરકાર છે.

English summary
finance minister nirmala sitharaman said bjp government that listens whether it criticism or input
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X