FIR against Baba Ramdev: ઇસ્લામ-ઇશાઇ ધર્મ પર વિવાદિત નિવેદન કરીને ફસાયા બાબા રામદેવ

રામદેવ સામે ધાર્મિક ભાવનાને લાગણી દુભાવાનો અને સમાજના લોકો વચ્ચે વૈમનસ્ય ફૈલાવાનો આરોપ છે. એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

યોગગુરુ સ્વામી બાબા રામદેવ સામે રવિવારે રાજસ્થાનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેવી રીતે 2 ફેબ્રુઆરીએ તેમના દ્વારા રાજસ્થાનના બાડમેરમાં આયોજીત કાર્યક્રમમાં દૌરાન મુસ્લીમ અને ઇસાઇને લઇને નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેમની સામે એફાઆઇઆર દાખલ કરવામાં આવી છે. રામદેવ સામે ધાર્મિક ભાવનાને લાગણી દુભાવાનો અને સમાજના લોકો વચ્ચે વૈમનસ્ય ફૈલાવાનો આરોપ છે. એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સ્વામીએ હિન્દુ ધર્મની તુલના ઇસ્લામ અને ઇસાઇ ધર્મ કરતી વખતે કહ્યુ કે, મુસ્લીમ લોકો હિન્દુ મહિલાઓને અપહરણ કરે છે. મુસ્લીમ અને ઇશાઇ ધર્મના લોકો ધર્મ પરિવર્તનને લઇને આસક્ત છે.

RAMDEV

ક્રૉસને નિશાન પહેલીને અને વેશભૂષા બનાવી રાખી છે. જેવી રીતે આપણે ત્યાં શ્રોત સૂત્ર હોય છે તેમ તમણે પણ નાનુ મોટુ બનાવી રાખ્યુ છે. હુ કોઇના વિશે કોઇ આલોચના નથી કરી રહ્યો. પરંતુ લોકો તેના ચક્કરમાં જ પડ્યા છે. કોઇ કહે છે પુરી દુનિયાને ઇસ્લામમાં તબદિલ કરીશુ બાબા રામદેવના આ નિવેદનની આલોચના કરવામાં આવી રહી છે. સપા મુખ્યા આખિલેશ યાદવે તેના પર હુમલો કરતા કહ્યુ કે, બીજેપી ઘણા પ્રકારના રૂપ છે જેમાથી ઘણા પ્રકારના લોકો તેનો સહયોગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X