મુંબઈઃ મઝગાંવમાં ઈમારતમાં લાગી ભીષણ આગ, ઘણા લોકો ફસાયા

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં સોમવારે બપોરે એક રહેણાંક વિસ્તારમાં આગ લાગી ગઈ.

મુંબઈના મઝગાંવ વિસ્તારમાં સોમવારે બપોરે એક રહેણાંક વિસ્તારમાં આગ લાગી ગઈ. જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઈમારતમાં ફસાયા છે. ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે. સાથે જ મુંબઈ પોલિસ અને ફાયર બ્રિગેડના જવાન લોકોને બહાર કાઢવાનુ કામ કરી રહ્યા છે. હાલમાં આગ લાગવાના કારણ વિશે જાણી શકાયુ નથી.

fire

માહિતી મુજબ મઝગાંવમાં એક રહેણાંક ઈમારતમાં સોમવારે આગની જ્વાળાઓ નીકળવા લાગી. આગ લાગતા જ મોટાભાગના લોકો ઈમારતમાંથી નીકળી આવ્યા પરંતુ 8-10 લોકો અંદર જ ફસાઈ ગયા. ત્યાં ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઑપરેશન શરૂ કરીે 5મા માળેથી બે લોકોને બચાવ્યા છે. વળી, 7 લોકો હજુ પણ 7મા માળે ફસાયેલ છે જેમને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળે ચાર ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં ધૂમાડાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X