વર્ષ 2021ની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો અને NPR અનિશ્ચિત કાળ માટે સ્થગિત
કોરોના વાયરસના જોતા હવે કેન્દ્ર સરકારે આગલા વર્ષની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(એનપીઆર) અપડેશનને આગલા આદેશ સુધી સ્થગિત કરી દીધુ છે.
ભારત સરકારે કોરોના વાયરસના વધતા કેસોને જોતા બુધવારે મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં યોજાનાર વસ્તી ગણતરીની તૈયારી સરકારે અત્યારે શરૂ કરી દીધી હતી પરંતુ કોરોના વાયરસના કારણે ભારત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કોરોના વાયરસના જોતા હવે કેન્દ્ર સરકારે આગલા વર્ષની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(એનપીઆર) અપડેશનને આગલા આદેશ સુધી સ્થગિત કરી દીધુ છે. ગૃહ મંત્રાલય તરફથી બુધવારે આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે.

In view of #COVID19 outbreak, the first phase of Census 2021 and the updation of National Population Register (NPR) postponed until further orders: Ministry of Home Affairs pic.twitter.com/Gv9ZZhf1KR
— ANI (@ANI) March 25, 2020












Click it and Unblock the Notifications
