પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીને હ્રદયરોગનો હુમલો આવતા નિધન
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ.
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ. હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જી 2004 થી 2009 સુધી લોકસભાના સ્પીકર પણ રહ્યા. શનિવારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જીનો જન્મ જુલાઈ, 1929 ના રોજ તેજપુરમાં થયો હતો.

89 વર્ષીય સોમનાથ ચેટર્જીને રવિવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. તે આઈસીયુમાં ભરતી હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ચેટર્જીનો ઈલાજ લગભગ 40 દિવસોથી ચાલી રહ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમનું ડાયાલિસીસ કરવામાં આવતુ હતુ. તે કિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આવી પરિસ્થિતિમાં હ્રદય ઘણી વાર કામ કરવાનું બંધ કરી દે છે.
-
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી








Click it and Unblock the Notifications
