કામરેજના વિકેન્ડ હોમમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, 3ની ધરપકડ

સુરતના કામરેજ તાલુકામાં આવેલ એક વિકેન્ડ હોમમાં મહિલા સાથે તોડ કરવા આવેલી ટોળકીએ સામૂહીક દુષ્કર્મ ગુજારી લૂંટ ચલાવી હતી.

Recommended Video

કામરેજના વિકેન્ડ હોમમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

સુરતના કામરેજ તાલુકામાં આવેલ એક વિકેન્ડ હોમમાં મહિલા સાથે તોડ કરવા આવેલી ટોળકીએ સામૂહીક દુષ્કર્મ ગુજારી લૂંટ ચલાવી હતી. જેથી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તોડ કરવા આવેલી બે મહિલા પૈકી એકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Surat Police

કામરેજમાં ત્રણ મહિલા સહિત 11 જણાની ટોળકીએ કામરેજ તાલુકામાં હદ વટાવી દીધી હતી. કામરેજ તાલુકામાં આવેલ એક વિકેન્ડ હોમમાં ગત 19મી ઓક્ટોબરના રોજ ગોપાળ ભરવાડ રહે નવસારી, ડીમ્પલબેન પત્રકાર, રીંકુબેન પત્રકાર, ગુજરાત સેવા દળના મહામંત્રી અમિતાબેન, શાકો ભરવાડ અને અન્ય 6 જેટલા ઇસમોએ એક મહિલાને ગોંધી રાખી હતી. આ ઇસમો પૈકી બે ઇસમોએ ગેંગરેપ કર્યો હતો. મહિલા પાસેથી પાસેથી ડીમ્પલબેને સોનાની વીંટી, સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી. આ ઉપરાંત ભોગ બનનાર મહિલા સાથે રહેલા એક વ્યક્તિને પણ ગોપાલ અને શાકા ભરવાડે માર મારી તેમની પાસેથી રોકડા રૂપિયા 40 હજારની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ ગુરૂવારે રાત્રે કામરેજ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગેંગરેપ, લૂંટ અને રાયોટીંગ સહિતના ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ઘનઘોર ઓક્ટોબરઃ ગુજરાતમાં પાંચ વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X