આ હોળી પર ગેસ સિલિન્ડર થશે 86.50 રૂપિયા મોંધુ

Posted By:
Subscribe to Oneindia News

આ તહેવારોની સિઝનમાં સિલિન્ડરના ભાવ તમારા તહેવારની મઝા બગાડી શકે છે. આમ પણ જ્યારે જ્યારે તહેવાર આવવાના હોય છે ત્યારે મોંધવારીની માર સામાન્ય જનતા પર પડતી જ હોય છે. પણ જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે તે જોતા હોળીના તહેવારો સમયે ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી તમારા તહેવારની મજા બગડી શકે છે.

gas

આ વખતે હોળીના સમયે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમત વધારી રહી છે. જે મુજબ 14.2 ક્રિગા વાળા ગેસ સિલિન્ડમાં 86.50 રૂપિયાનો વધારો અને 19 કિગ્રાના કમર્શિયલ સિલિન્ડના ભાવ 149.50 રૂપિયામાં મળશે. જ્યારે 5 કિગ્રાના નોન સબસિડી સિલિન્ડમાં 30.50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ 14 કિગ્રા વાળો સિલિન્ડર 691 રૂપિયામાં મળશે. જેના ભાવ વધતા જ તે 777 રૂપિયાનો થઇ જશે.

English summary
Gas cylinder price increase from this holi festival. Read more on it here.
Please Wait while comments are loading...