બિકીનીમાં બિચ પર ચીલ કરતી જોવા મળી હાર્દિક પંડ્યાની વાઈફ, જુઓ ફોટો

દરિયા કિનારે બિકીનીમાં ચીલ કરતી નતાશાએ બ્લેક ગોગલ્સમાં બોલ્ડનેસનો તડકો માર્યો છે. તેની અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે.

હાલમાં જ હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા છે. નતાશા સ્ટેનકોવિક તેની બિંદાસ્ત અદાઓ માટે જાણીતી છે. નતાશાની ખૂબસૂરતી અને બોલ્ડનેસના લાખો ફેન્સ દિવાના છે. હવે નતાશાએ તેના ગ્લેમરસ અંદાજને શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે. તનાશાનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

નતાશા સ્ટેનકોવિક બિચ પર ચીલ કરતી જોવા મળી

નતાશા સ્ટેનકોવિક બિચ પર ચીલ કરતી જોવા મળી

હાલમાં જ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નતાશા બિકીનીમાં જોવા મળી રહી છે. હવે નતાશાનો આ હોટ એન્ડ બોલ્ડ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

નતાશાની બોલ્ડનેસે ફેન્સને ઘાયલ કર્યા

નતાશાની બોલ્ડનેસે ફેન્સને ઘાયલ કર્યા

હવે નતાશાના આ અવતારે તેના ફેન્સના દિલ પર ચાકુ ચલાવવાનું કામ કર્યુ છે. નતાશાની બોલ્ડનેસે ફેન્સને ઘાયલ કર્યા છે. ફેન્સ દિલ ખોલીને નતાશાના વખાણ કરી રહ્યા છે. ફેન્સ ફોટો પર લાઈક અને શેરનો વરસાદ કરી રહ્યા છે.

બિકીની અને બ્લેક ગોગલ્સમાં બોલ્ડ લાગી રહી છે

બિકીની અને બ્લેક ગોગલ્સમાં બોલ્ડ લાગી રહી છે

દરિયા કિનારે બિકીનીમાં ચીલ કરતી નતાશાએ બ્લેક ગોગલ્સમાં બોલ્ડનેસનો તડકો માર્યો છે. તેની અદાઓ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે. અહીં ફોટોમાં નતાસા કમાલની ગ્લેમરસ લાગી રહી છે.

નતાશાની અદાઓના ફેન્સ દિવાના છે

નતાશાની અદાઓના ફેન્સ દિવાના છે

હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. નતાશાની અદાઓના ફેન્સ દિવાના છે. નતાશા પણ ફેન્સના ધબકારા વધારતા ફોટો શેર કરતી રહે છે.

નતાશા એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે

નતાશા એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે

ડિપનેક લુકમાં નતાશા એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. નતાશા તેના ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે. નતાશાની મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટા પર નતાશાને લાખો લોકો ફોલો કરે છે. નતાશાના ફેન્સ તેના ફોટોની રાહ જોવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X