હાર્દિક પટેલ થયો મુક્ત પણ, અરવિંદ કેજરીવાલ છે નાખુશ

Posted By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલની રાજસ્થાન પોલિસ દ્વારા એરપોર્ટ પર ઉતર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. જો કે તે થોડા કલાક પછી છોડી મૂકવામાં આવ્યો હતો. પણ પાટીદાર નેતા હાર્દિક પટેલ તેના ટ્વિટર પરથી પોતાની આ ધરપકડ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની આ ધરપકડ માટે અમિત શાહથી લઇને વસુંધરા રાજે અને ભાજપની સરકાર પર રોષ વ્યક્ત કર્યો હતો.

hardik

તો બીજી તરફ હાર્દિક પટેલની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટર કરીને હાર્દિક પટેલનો પક્ષ લીધો છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે કેમ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. અને તેની જલ્દી જ છૂટો કરવામાં આવે. સાથે જ તેમણે આ ધરપકડને વખોડી છે.

English summary
Hardik patel is arrested by Rajasthan police. Arvind Kejriwal questioned on his arrest
Please Wait while comments are loading...