10 ની NCERT ની બૂકમાથી ચાલ્સ ડાર્વિનનો સિદ્ધાંત થશે દુર, શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યા જવાબ

બુકમાથી ચાર્લ્સ ડાર્વિનનો સિદ્ધાંતને હટાવાને લઇને કેન્દ્રીય શિક્ષા અને કૌશલ વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યુ કે, 10 મા ધોરણની બૂકમાથી ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતને હટાવામાં આવશે. આ સંબંધમાં બુકમાં કોઇ બદલાવ નથી કરવામાં આવે .

DHARMENDRA PRDHAN

બુકમાથી ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતને હટાવાને લઇને વિવા ચાલી રહ્યો છે. જેમા જણામાં આવ્યુ છે કે, ડાર્વિનના સિદ્ધાંતને એનસીઇઆરટીના વિજ્ઞાનની બુકમાથી હટાવી દેવામાં આવશે. જેમ બુકમાથી પીીરિયોડિક ટેબલને હટાવી દેવામાં આવ્યા છે.

ધરમેન્દ્ર પ્રધાને કહ્યુ કે, મે સાર્વજનીક રૂપથી એ કહેવા માગુ છુ કે, આવુ કઇ પણ થયુ છે. તેમણે પૂણેમાં ભંડારકર ઓરએન્ટલ રિસર્ચ ઇન્ટીટ્યુટમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યુ હતુ. શિક્ષામંત્રીએ પ્રધાને એનસીઇઆરટીનો આ મામલે સંપર્ક કર્યો છે.

ચર્ચા દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને તે વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવામાં આવેલ પોઇન્ટનો સ્વીકાર રતા કહ્યુ કે, જે ધોરણ 10ના વિજ્ઞાનની બાદ વિજ્ઞાનનો અભ્યાસ નથી કરતા અને ડાર્વિનના વિકાસના સિદ્ધાંત સાથે વિશેષ ભાગને સમજવામાં તેમને સંભવિત મુશ્કેલી પડે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, આવર્ત સારણી ધોરણ 9.11 અને 12 માં અભ્યાસ કરવામાં આવે છે.

આ પહેલા એનસીઇઆરટીએ જણાવ્યુ હતુ કે, આખરે તેમને ધોરણ 10માં સિલેબસમાં બદલાવ કેમ કર્યો છે. એનસીઇઆરટીએ ધોરણ 10માં પાઠ્યપુસ્તકથી અમુક પાઠને હટવાના પોતાના નિર્ણય પાછળના કારણઓ ટ્વીટ કર્યા છે. એનસીઇઆરટી એ ધોરણ 10 નો નવો સિલેબસ બહાર પાડ્યો છે. જેમા ઘણઆ મહત્વના ચેપ્ટર્સ હટાવી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X