સ્વતંત્ર ભારતમાં 2-3 પત્નીઓ રાખવાનુ ચલણ સમાપ્ત કરવુ પડશે, હિમત બિસ્વા સરમાએ મુસલમાનો પર મોટુ નિવેદન આપ્ય
માઇનોરીટી સમુદાય વિરુદ્ધ હમેશા નિવેદનબાજી કરનાર અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એકવાર ફરી મુસલમાનોને લઇને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, તેમની પાર્ટી મુસલમાનો તે વ્યવસ્થાની વિરુધ છે. જેમા બહુ પત્નીત્વ રાખવાનું ચલ
માઇનોરીટી સમુદાય વિરુદ્ધ હમેશા નિવેદનબાજી કરનાર અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એકવાર ફરી મુસલમાનોને લઇને નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, તેમની પાર્ટી મુસલમાનો તે વ્યવસ્થાની વિરુધ છે. જેમા બહુ પત્નીત્વ રાખવાનું ચલણ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે, તે વ્યવસ્થાની વિરુદ્ધ છે જેના લીધે મુસ્લીમ યુવતીઓ સ્કુલમાં નથી અભ્યાસ કરી શક્તી અને મુસ્લીમ પુરુષ 2-3 મહિલા સાથે લગ્ન કરે છે.

હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે, દેશમાં એવી વ્યવસ્થા હોવી જોઇએ આ વ્યવસ્થાને બદલવી પડશે. સરમાએ કહ્યુ કે,આપણે સૌથ સાથે મળીને વિકાસ ઇચ્છી રહ્યા છીએ હિમંત બિસ્વા સરમાએ લોકસભા સાંસદ બદરુદ્દિન અજમલ પર જોરદાર પ્રહાર કરતા કહ્યુ કે, એઆઇુડીએફ પ્રમુખન કથિત સલાહ અનુસાર મહિલા "20-25 બાળકો પેદા કરી શકે છે. પરંતુ તેમના ભવિષ્યમાં ભોજન, કપડા શિક્ષા પર થનાર વિરોદ પક્ષે વહન કરવો પડશે.
સરમાએ કહ્યુ કે, "સ્વતંત્ર ભારતમાં રહેનાર એક પુરુષને ત્રણ ચાર મહિલાઓ સાથે લગ્ન કરવાનો કઇ અધિકાર ના હોઇ શકે. અમે એવી વ્યવસ્થાને બદલવા માંગીએ છીએ. આપણે મુસ્લિમ મહિલાઓને ન્યાય અપવા માટે કામ કરવુ પડશે. અમે સબકા સાથ સબકા વિકાસ ઇચ્છઈ રહ્યા છીએ. જો અસમિયા હિન્દુ પરીવારના ડોક્ટર છે તો મુસ્લિમ પરિવારોના ડોક્ટર પણ હોવા જઇએ. કોઇ ધારાસભ્ય આવી સલાહ નથી આપતા કેમ કે, પોમુવા મુસલમાનોના મત જોઇએ છે.












Click it and Unblock the Notifications
