બલમ પિચકારી જો તુને મુઝે મારી તો.....

ધૂળેટીના રંગમો રંગાયું આખું ભારત. તસ્વીરોમાં જુઓ કોણે મારી કોને રંગોની પિચકારી. કોણ રંગાયું કોના રંગમાં, કોણે પાડ્યો રંગમાં ભંગ અને અને કોણ ડૂબ્યુ ભક્તિના રંગથી. આ ધૂળેટીમાં વિદેશીઓને મઝા પડી ગઇ. રંગોની આ મહેફિલમાં તેમણે માણી ખૂબ જ મઝા.

એક તરફ જ્યાં હતી ફરંગી હોળી તો બીજી તરફ હોળીમાં જોવા મળ્યો ભક્તિનો રંગ. ઉજ્જૈનના મહાકાળની હોળીની વાત હોય કે પછી કૈદરનાથ બાબાની ભક્તિમય હોળી, ધૂળેટીના તમામ રંગો, મસ્તી, મઝાને માણો આ તસ્વીરોમાં...

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

લાઈનમાં ઊભા રહી જાવ પીચકારી લઇને આવું છું

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

રંગોની બોછાર ને રેન ડાન્સ

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

ફિરંગી હોળી આઇ રે

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

ઉજ્જૈનના મહાકાળ મંદિર બોલાયું હર હર મહાદેવે

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

(ઉજ્જૈન) મહાકાળ ડૂબ્યાં રંગોમાં

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

થાણેમાં રંગની થઇ બોછાર

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

જયપુરની ફિરંગી હોળી

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

સ્લેફી પ્લીઝ

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

પુષ્કરમાં વિદેશી થયા રંગોથી તરબોળ

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

ભોપાલવાલી હોળી હૈ

રંગ પિચકારી વાગી સરરરરર

રંગ પિચકારી વાગી સરરરરર

રાત સુધી ચોલ્યો ભોપાલમાં રંગનો કાફલો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X