For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી હે

|
Google Oneindia Gujarati News

(હાસ્ય કવિ પંકજ પ્રસુન) હોળીનું હુલ્લડ છે અને ચારેકોર મહેફીલો સજી રહી છે. હોળી પર ગીત-સંગીત, નાચવાનું ગાવાનું તો હંમેશાથી થતું આવ્યું છે, પરંતુ તેની સાથે જ્યારે હાસ્ય વ્યંગ્યથી ભરેલી એક સાંજ ના હોય તો, ત્યારે હોળીને અધૂરી સમજવી. કહેવાય છે ને કે રંગોનું સુરુર ચઢી ગયું છે મોટેરાઓના આશીર્વાદ મળી ચૂક્યા છે, કોઇ ગર્લફ્રેન્ડને તો કોઇ પત્નીને રંગ લગાવવાની ફિરાકમાં છે, કોઇ દારુના પ્લાનિંગ કરી રહ્યા છે, તો કોઇક રિસાયેલા મિત્રોને મનાવવામાં લાગેલા છે. કંઇપણ કહો દરેક બાજુ પ્યારનો વરસાદ થઇ રહ્યો છે.

રાહુલ ગાંધી પરેશાન છે કારણ કે, હથેળી પર પીળો રંગ ચઢી રહ્યો નથી, વાત પણ સાચી છે, પહેલા કારકિર્દી પછી લગ્ન. દિગ્વિજય આ બાળક માટે હેરાન પરેશાન છે. જેણે 10 વર્ષ પહેલા પોતાના ઘરમાં એકે- 56 છૂપાવીને રાખી હતી. નામ છે સંજૂ, જેના માટે દિગ્ગી રાજા કહે છે કે, બાળકને માફ કરી દેવો જોઇએ. મુલાયમ સિંહ યાદવ હોલીના હુલ્લડમાં યૂપીએના જે નેતાઓને ઇચ્છે તેને રંગી શકે છે, કોઇ ખોટું નહીં લગાડે, કારણ કે યૂપીએની સત્તાની ચાવી તેમના હાથમાં છે. આવા જ ઘણા નેતાઓની હોળી કેવી રહેશે તે તસવીરો થકી જાણીએ.

લેખકનો પરિચય- પંકજ પ્રસુન પોતાના તીખા વ્યંગ્યો માટે જાણીતા છે.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

રાહુલ ગાય રહ્યાં છે- મેરી શાદી કરવાઓ
રાહુલ ગાંધી જનતા સે બોલે શાદી કરવાઓ
રાજનીતિમાં હુયી બાવલી મમ્મી કો સમજાઓ
મેને અપને તન મન કી લગભગ હર ઇચ્છા મારી
ભરી જવાની મે યુવરાજ બના હું અટલ બિહારી..
બસ કરો રાજનીતિ કા ડોઝ,
હોલી હે! કોઇ તો કર દો મુઝે પ્રપોઝ.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

મનમોહન સિહં- મૈડમ સે હોગા રંગ અપ્રુવ
મેં જનપથમેં મૂહ સિલકર બસ ખાતા રહા છુહારે
ઇતને જોક બને મુઝ પર કી સાંતા-બાંતા હારે
મનમોહન જી સે બોલા મે ખેલો મો સંગ હોલી
વો બોલે કિસ રંગ સે ખેલૂં યે મૈડમ ન બોલી...
જબ મૈડમ સે હોગા રંગ અપ્રુવ,
હોલી પર તભી ન લૂંગા મે કોઇ મૂવ.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

સોનિયા ગાંધી
આઓ મેરે ભ્રષ્ટ મંત્રીઓ ફાગ ઝૂમ કર ગાઓ
આને વાલે લોક સભા મે લુટિયા મેરી ડુબાઓ
સમય અલ્પ હે મોન પ્યારે ખુબ કરો ઘોટાલે
તુમ સબ મે જો પાક સાફ હો વો મુઝ કો રંગ ડાલે
મે લેકર બેઠી હું પિચકારી, હોલી ખેલો અવધ બિહારી

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

અખિલેશ યાદવ
સત્તા મિલતે બાંટા ભત્તા રંગ ગુલાલ ઉડાઓ
લેપટોપ પા ગએ હો ઉસમે ઇન્ટરનેટ લગવાઓ
દૂનિયા કી રંગીન અદાએ દેખો ખુલ્લમ ખુલ્લા
ચેટિંગ સે મારો પિચકારી ન કર હલ્લા હુલ્લા
કરો અબ પાસ ટ્વિટર કા ટેસ્ટ,
હોલી હે તો- ધનાધન ભેજો ફ્રેન્ડ રિક્વેસ્ટ.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

પવન બંસલ
જલરલ બોગી મે ઘુસના હે તો આગે વાલે કો ઠેલ
રેલ મે રેલમપેલ મચી હે ફિર કેસે ઘાટે મે રેલ
વાહ આપને બંસલ જી કુછ એસા બજટ બનાયા
ચલી સોનિયા મેલ હર જગહ રાયબરેલી આયા
ઇસ સાલ દબા કર ખેલો રેલ મેં રંગ
જમકર કરો ખુબ પટરી પર હુ઼ડ્ડંગ

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

પી ચિદમ્બરમ
બજટ બનકર પા ગયા મે નંબર વન રેન્ક
આખિર ખુલવા હી દિયા મહિલાઓ કા બેન્ક
અર્થ શાસ્ત્ર કા મહારથી હું વિત્ત ક્ષેત્રા કા જ્ઞાની
લેકિન ઘર કા બનજ બનાતી હે મેરી મહરાની
રંગ કે નહીં બઢે હે દામ,
ખેલો હોલી મેરે આમ.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

મમતા બેનર્જી
મેરા ટેલેન્ટ અદભૂત મુંહ ફુલાકર ખોલ શકતી હું,
મેં હું બંગાલ કી રાની મે કુછ ભી બોલ શકતી હું
મેંને મન કી મર્જી સે જિસે ચાહા ઉસે રંગા
નહીં ધરતી પે કદાવર જો મુજસે લે સકે પંગા
ઇનકા હે બસ યહી કહના,
બડી રંગબાજ હે બંગાલ કી બહના.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

માયાવતી
આજકલ જીવન મે બસ આનંદ હી આનંદ હે
મેં જિસે લાઇ થી અબ હર યોજના વો બંદ હે
વિવિધ રંગો કે વિવિધ ગુંડો કી અબ ભરમાર હે
જેલ કે કેદી યહાં ચલવા રહે સરકાર હે
કરો ઇસ હોલી મે ક્ષતિ પૂર્તિ,
લગાઓ મેરી ઉંચી મૂર્તિ

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

બાબા રામદેવ- વો કાલા રંગ લે આઓ

આસન બહુત સિખાયા પ્યારે અબ અનશન સિખલાતા હું
અમ અનુલોમ વિલોમ કો મે અનુરોધ વિરોધ બતાતા હું
અગર ખેલની મુજસે હોલી ઓર બજાના બેન્ડ,
ફિર તો તુમકો તો જાના હોગા આજ હી સ્વિટ્ઝરલેન્ડ
ધનકે અંદર ઘુસા હે વો કાલા રંગ લે આઓ
હોલી હે આજ મુજે ઉસમે જમકર નહલાઓ

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

એન ડી તિવારી
મેહનતકશ હું મેને જોડે હે સમાજ સે તાર
જાને કહાં કહાં તક મેરા ડીએનએ વિસ્તાર
મેં યુનિવર્સલ ડોનર હું ફિર હું કિતના શોષિત
કુછ ડોક્ટર્સ ને મિલકર મુઝકો પિતા કિયા હે ઘોષિત
મેં હુ દિલકશ ઓર રંગીલા
મેરા કુનબા બના કબીલા.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

અણ્ણા હજારે
મેં અન્ના હું વો અન્ના એ જાને કહાં ગયા પન્ના હે
સબને મિલકર ચૂસ લિયા હે અન્ના તો સુખા ગન્ના હે
જિતના ભી હે શેષ ઉસી પે મલ મલ રંગ લગાઓ
લોકપાલ કી જગહ પે કોઇ લેખપાલ લે આઓ
બનાયા જિસને મુજે ફકીર,
કિરણ બેદી કી થી તસવીર

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

અરવિંદ કેજરીવાલ
હાથી ઘોડા પાલકી જય હો કેજરીવાલ કી
હમકો લોકસભા પહુંચાઓ, એસી તૈસી લોકપાલ કી
મેં તો કહતા હું ભૈયા સરકાર નહીં બન પાયેગી
આમ આદમી કી જદ મે યે ઓરત કભી ન આયેગી
ઇસલિયે માનો મેરી બાત,
કરો શિલ્પા શેટ્ટી સે બાત.

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

નેતાઓની પોલ ખોલી છે, બુરા ના માનો હોળી છે

મુલાયમ સિંહ યાદવ
બેટા સીએમ બહુ એમપી, પીએમ કી દરકાર હે
ખુબ કરો રંગબાજી યહ પરિવાર કી સરકર હે
જાને ક્યો મુજસે ડરતે હે સભી વિધાયક મંત્રી,
ગલે મે બંદવાતે ફિરતે હે ભૂત-પ્રેત કી જંત્રી
રંગ ખેલુંગા વિશ્વાસ કરો,
પર પહેલે મેરી ક્લાસ કરો.

English summary
Enjoy the Haasya Vyangya on politicians of our country on this Holi. Its just a chutki, because we always say bura na maano Holi hai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X