સિલિન્ડર બ્લાસ્ટ કાંડ: અત્યારસુધી 2 ની મૌત, 8 હજુ પણ ગંભીર
ઉત્તરપ્રદેશના હરદોઈમાં જમવાનું બનાવતી વખતે સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી ગયી. આગ લાગવાને કારણે એક જ પરિવારના 10 લોકો ઝપટમાં આવી ગયા છે.
ઉત્તરપ્રદેશના હરદોઈમાં જમવાનું બનાવતી વખતે સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી ગયી. આગ લાગવાને કારણે એક જ પરિવારના 10 લોકો ઝપટમાં આવી ગયા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા બધા જ લોકોને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપચાર દરમિયાન બે બાળકોની મૌત થઇ ચુકી છે.

જાણકારી અનુસાર હરદોઈ જિલ્લાના પિહાની ચોકી વિસ્તારના ધર્માપુર નિવાસી સત્યપાલના ઘરે સોમવારે જમવાનું બનાવતી વખતે સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી ગયી. ઘરના લોકો કઈ પણ સમજી શકે તે પહેલા ઘરમાં રહેલો સામાન તેની ઝપટમાં આવી ગયો. ઘરમાં હાજર અંકુશ (4), કાજલ (8), પૂજા, દિલીપ, સરિતા સાથે સંબંધીમાં આવેલી નનહીં દેવી તેમની ચાર મહિનાની દીકરી રોલી સહીત બીજા સંબંધી ઓ ગંભીર રૂપે ઘાયલ થઇ ચુક્યા છે.

આ ઘટના પછી સ્થાનીય લોકોની મદદથી પોલીસે લોકોને આગની વચ્ચેથી બહાર કાઢીને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલત ગંભીર હોવાને કારણે બધાને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા. ઉપચાર દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરે બે બાળકોને મૃત જાહેર કર્યા છે. આ ઘટના પછી ગામમાં કોહરામ મચી ગયો છે.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
