Delhi Election Exit Poll 2025 : દિલ્હીમાં બીજેપીને કેટલી સીટો? શું કહે છે matrize એક્ઝિટ પોલ?
Delhi Election Exit Poll 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. મતદાન પુરૂ થતા જ વિવિધ એક્ઝિટ પોલ સામે આવવાના શરૂ થઈ ગયા છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને જેમ જેમ એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે તેમ તેમ ચિત્ર સાફ થઈ રહ્યું છે. એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીએ તો આ વખતે દિલ્હીમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.

મેટ્રિઝના એક્ઝિટ પોલ અનુસાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને AAPને 32-37 સીટ, ભાજપને 35-40 સીટ અને કોંગ્રેસને 0 થી એક સીટ મળી શકે છે.
જો આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર ભુતકાળ બની શકે છે. બીજી તરફ બીજેપી દિલ્હીમાં સરકાર બની શકે છે. કોંગ્રેસ માટે ખાતુ ખુલી શકે છે.












Click it and Unblock the Notifications
