For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિએ 11 લાખ રૂપિયા માટે પડોશીને સોંપી દીધી પત્ની, પ્રેગ્નેન્ટ થવા પર કર્યુ આવુ એગ્રીમેન્ટ

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક વ્યક્તિએ પડોશીને 11 લાખ રૂપિયા પોતાની પત્નીને સોંપી દીધી. એટલુ જ નહિ પરંતુ મહિલા ગર્ભવતી થઈ ગઈ. એક બાળકને જન્મ પણ આપી દીધો. ત્યારબાદ પહેલાની જેમ ફરીથી નવો એગ્રીમેન્ટ થયો તો કેસ પોલિસ સ્ટેશનમાં પહોંચી ગયો.

ઈન્દોર શહેરની ઘટના

ઈન્દોર શહેરની ઘટના

ઈન્દોર મહિલા પોલિસ સ્ટેશને જણાવ્યુ કે ઈન્દોરના અનૂપ નગરની રહેવાસી એક મહિલાએ રિપોર્ટ આપ્યો કે તેના પતિએ 11 લાખ રૂપિયા માટે એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો અને ફરીથી તેના પડોશીને રહેવા માટે મજબૂર કરી. પડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા જેનાથી તે ગર્ભવતી થઈ ગઈ.

પતિએ ન આપ્યુ સ્પષ્ટીકરણ

પતિએ ન આપ્યુ સ્પષ્ટીકરણ

ત્યારબાદ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો. બાળકી પેદા થયા બાદ પતિ ફરીથી પડોશીને 11 લાખ રૂપિયાનુ નવુ એગ્રીમેન્ટ કરવા લાગ્યો. આ મહિલા દુઃખી થઈ ગઈ અને ફરિયાદ લઈને ઈન્દોર પોલિસ પાસે પહોંચી ગઈ. ઈન્દોર પોલિસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જો કે સમગ્ર મામલે મહિલાના પતિ પાસેથી કોઈ સ્પષ્ટીકરણ સામે આવ્યુ નથી.

બાળકીને અપનાવવાથી કર્યો ઈનકાર

બાળકીને અપનાવવાથી કર્યો ઈનકાર

વાત ત્યારે બગડી જ્યારે પતિએ પડોશીના બાળકને અપનાવવાનો ઈનકાર કરી દીધો. મહિલા દ્વારા સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ઈન્દોર પોલિસ કરી રહી છે. ઈન્દોર ડીઆઈજી હરિનારાયણ ચારી મિશ્રએ જણાવ્યુ કે કેસ ગંભીર છે માટે બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

લૉકડાઉન હટાવી દઈશ પરંતુ મોતની જવાબદારી કોણ લેશેઃ ઉદ્ધવ ઠાકરેલૉકડાઉન હટાવી દઈશ પરંતુ મોતની જવાબદારી કોણ લેશેઃ ઉદ્ધવ ઠાકરે

English summary
Husband handed over wife to neighbor for Rs 11 lakh in Indore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X