ચૂંટણી પરિણામ પર સીએમ રઘુવર દાસનુ નિવેદનઃ આ પાર્ટીની નહિ મારી હાર છે
રઘુવર દાસની વિદાય થતી દેખાઈ રહી છે. આ દરમિયાન પરિણામો વિશે રઘુવર દાસે મીડિયા સાથે વાતચીત કરી.
ઝારખંડ વિધાનસપભાની 81 સીટો પર થયેલ ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મતોની ગણતરી ચાલુ છે ને રુઝાનોમાં જેએમએમ-કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમત મળતો દેખાઈ રહ્યો છે. વળી, સત્તાધારી ભાજપ 30થી પણ ઓછી સીટોમાં સમેટાઈ રહી છે. રુઝાનોમાં હેમંત સોરેનનુ મુખ્યમંત્રી બનવાનુ લગભગ નક્કી છે. વળી, રઘુવર દાસની વિદાય થતી દેખાઈ રહી છે. આ દરમિયાન પરિણામો વિશે રઘુવર દાસે મીડિયા સાથે વાતચીત કરી. એક હદ સુધી હાર માનીને તેમણે કહ્યુ કે આ મારી હાર છે પાર્ટીની નહિ.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર પૂર્વ સીટથી પાછળ ચાલી રહ્યા છે અને તેમણે ભાજપના જ બાગી સરયુ રાયને હેરાન કરી દીધા છે. રાય અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
Jharkhand CM and BJP candidate from Jamshedpur East, Raghubar Das: I am hopeful that result will be in our favour. I am waiting for the final results. BJP will accept the people's mandate. (file pic) #JharkhandAssemblyElections pic.twitter.com/PVwgvul7cj
— ANI (@ANI) 23 December 2019
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
