For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નઇમાં ગર્ભવતી સ્ત્રીની મદદ માટે એરફોર્સે ચલાવ્યું ઓપરેશન માં

|
Google Oneindia Gujarati News

ભારે વરસાદ અને પૂરગ્રસ્ત સ્થિતિમાં ચેન્નઇમાં ઠેર ઠેર ફસાયેલા લોકો માટે ભારતીય સેના દેવદૂત બની છે. ચેન્નઇમાં એક ગર્ભવતી મહિલાને મદદ પહોંચાડવા માટે એરફોર્સે હેલિકોપ્ટરથી તત્કાલ મદદ પહોંચાડી જેના લઇને સોશ્યલ મીડિયા પર સેનાને જબદસ્ત વખાણ થયા. દર વખતની જેમ ફરી એક વખત ભારતીય સેના બિરદાવા લાયક કામગિરી કરી છે. ચેન્નઇમાં એસ રાજેશ્વરીના ઘરમાં એરફોર્સનું ચિત્તા હેલિકોપ્ટર પહોંચ્યું જે બાદ મહિલાએ

army

આઇએએફના વિંગ કમાન્ડર વેંકટ દ્વારા આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો. રાજેશ્વરીનું ઘર ચારે બાજુથી પાણીથી ભરાઇ ચૂક્યું હતું. જેના લીધે કરીને પ્રસવ પીડા દરમિયાન તેને હોસ્પિટલ લઇ જવામાં ભારે મુશ્કેલી આવતી હતી.

વધુમાં ભારતીય વાયુ સેનાને પીઠ થબડાવાય તેવી વાત તો એ રહી કે પ્રસવની પીડા સહી રહેલી મહિલાને હેલિકોપ્ટર લેન્ડ કર્યા વગર જ હવામાં હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવી.


નોંધનીય છે કે ચેન્નઇમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઉતરી રહ્યા છે. પણ તેમ છતાં લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ત્યારે ભારતીય સેનાના આ પ્રયાસ બિરદાવા માટે આ આર્ટીકલ શેયર જરૂરથી કરજો.

English summary
IAF helicopter takes pregnant lady to the hospital from the flood area pics goes viral on social media. Lady later gave birth to twins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X