For Quick Alerts
For Daily Alerts
રાજસ્થાન કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, હાઇકમાન્ડેં 3 નેતાઓ મોકલ્યા જયપુર
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. સતત બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓને જયપુર મોકલી દીધા છે. આ ઉપરાંત રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડેને પણ આ ટીમમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન એવા સમાચાર છે કે રાહુલ ગાંધીએ સચિન પાયલોટ સાથે વાત કરી છે. તેને પાછા જયપુર જવા માટે મનાવી રહ્યાં છે.
આ પણ વાંચો: COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ