13 હજાર કરોડનું કાણું નાણું જાહેર કર્યું, પણ હવે કોઇ પગેરું નથી

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ સરકારની ઇન્કમ ડેક્લેરેશન સ્કિમ હેઠળ 13, 000 કરોડનું કાણું નાણું જાહેર કરનાર અમદાવાદના વેપારી મહેશ શાહે જ્યારે ગત 30 નવેમ્બરના રોજ, છેલ્લા દિવસે પણ જમા કરેલા કાળા નાણાં પર દંડના ભર્યો ત્યારે આઇટી વિભાગે તેના ઘરે દરોડા પાડ્યા હતા.

money

જો કે અપ્પાજી અને અમીન એન્ડ કું. નામની કંપની પર કરવામાં આવેલા આ દરોડામાં વેપારી નાસી છૂટતા હાલ આઇટી દ્વારા આ વેપારી મહેશ શાહની તપાસ હાથ લેવામાં આવી છે.

નોંધનીય છે કે મહેશ શાહના સી.એ દ્વારા જ આ બ્લેકમનીની જાહેરાત કરવામાં આવી હતી. વળી આઇ ટી વિભાગ દ્વારા તેના ઘર પર પાડવામાં આવેલી રેડમાં મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી છે. જેમાં રોકડા સમેત ઝ્વેલરી પણ છે. જેને જપ્ત કરવામાં આવ્યું છે.

English summary
Ahmedabad: Income Tax Department is searching Mahesh Shah who declared 13,000 Crore in IDS Scheme. Read here more.
Please Wait while comments are loading...