ભારતે ચોખાના નિકાસ પર લગાવી રોક, ઘરેલુ બજારમાં નિયંત્રણ લાવા લીધો નિર્ણય
ભારતે ચોખાના નિકાશ પર શુક્રવાર 9 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવી દિધો છે. આ પહેલા ચોખાની અલગ અલગ ગ્રેડ પર 20 કર નાખવામાં આવ્યો છે. ભારત સરેરાસ કરતા ઓછો વરસાદ પડતા શિપમેન્ટ પર પ્રતિબંધ લગાવી દિધો હતો. દુનિયામાં અનાજનો સૌથી ન
ભારતે ચોખાના નિકાશ પર શુક્રવાર 9 સપ્ટેમ્બરથી પ્રતિબંધ લગાવી દિધો છે. આ પહેલા ચોખાની અલગ અલગ ગ્રેડ પર 20 કર નાખવામાં આવ્યો છે. ભારત સરેરાસ કરતા ઓછો વરસાદ પડતા શિપમેન્ટ પર પ્રતિબંધ લગાવી દિધો હતો. દુનિયામાં અનાજનો સૌથી નિકાશ કરતો દેશ ભારતમાં સરેરાસ કરતા ઓછો વરસાદ પડતા ધાનની વાવેતરમાં મુકવામાં આવેલા કાપ બાદ અપુર્તિ વધારવા અને સ્થાનિક કિમતોને ઓછો કરવાનો પ્રયાસ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત 150 થી વધારે દેશોમાં ચોખાની નિકાશ કરે છે. અને આ ના શિપમેન્ટની કમીથી ખાદ્ય કિમતો પર દબાણ વધશે. જે પહેલાથી જ ઓછો વરસાદ અને ગરમી અને યુક્રેન પર રૂસની આક્રમણને લીધે વધી છે.
સરકાર ઉબલે અને બાસમતી ચોખાના નિકાશના કરથી બહાર કરી દિધા છે. જે આજથી લાગુ કરવામાં આવશે. આ કરથી નવા ખરિદ્દારોને નિરાશ કરવા માટે આ પગલુ લેવામાં આવ્યુ છે. ઓલ ઇન્ડિયા રાઇસ એક્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષ બીવી કૃષ્ણ રાવે કહ્યુ કે કર સફેદ અને ભુરા ચોખાને પ્રતિબંધ કરશે. જે ભારતના નિકાશનો 60 ટકા કરતા વધારે છે. રાવે કહ્યુ કે, આ કર સાથે ભારતીય ચોખાની શિપમેન્ટથી વિશ્વના બજારમાં અપ્રતિસ્પર્ધા થઇ જશે. ખરીદાર થાઇલેન્ડ અને વિયતનામમાં સ્થળાંતરીત થઇ જશે.












Click it and Unblock the Notifications
