અસમની રેવતી છેત્રીએ જીત્યો મિસ એશિયાનો ખિતાબ, જુઓ તસ્વીરો
અસમની રેવતી છેત્રીએ ચાયનામાં યોજાયેલા વર્લ્ડ મિસ એશિયા સ્પર્ધામાં મિસ એશિયાનો ખિતાબ જીત્યો. રેવતી છેત્રી સાથે આ સ્પર્ધામાં કુલ 69 મોડેલે ભાગ લિધો હતો.
ખુબસુરત અને દિમા થી ખુબ જ તેજ રેવતી છેત્રી મોડેલીંગમાં પોતાનું કરિયર બનાવા માંગે છે અને તે દિશામાં જ આગળ વધવા માંગે છે. રેવતી છેત્રી હમણાં ગોવાહાટીની કોલેજમાંથી વકાલતનો અભ્યાસ કરી રહી છે.
ખુબસુરત રેવતી છેત્રી વિશે જાણો ખાસ વાતો...

વીડિયો આલ્બમ
રેવતી છેત્રી મોડેલીંગ કરે છે અને એક વીડિયો આલ્બમમાં પણ કામ કરી ચુકી છે.

ફેમિના મિસ ઇન્ડિયા 2015
રેવતી છેત્રી આ પહેલા ફેમિના મિસ ઇન્ડિયા 2015માં મિસ પોપુલર અને મિસ મલ્ટીમડિયાનો ખિતાબ પણ જીત્યો છે.

Most Desirable Women
રેવતી છેત્રી વર્ષ 2015 માં Times Magazine, Most Desirable Women ની ટોપ 50 માં રહી ચુકી છે

આતિફ અસલમની ફેન
રેવતી છેત્રી આતિફ અસલમની ખુબ જ મોટી ફેન છે અને તેને ડેટ કરવા માંગે છે

મિસ એશિયાનો ખિતાબ
અસમની રેવતી છેત્રીએ જીત્યો મિસ એશિયાનો ખિતાબ
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
