Dumari By- Election: ઝારખંડમાં India vs NDA ની જગ, JMM ના ગઢમાં ઘુસવાની તૈયારી?

Jharakhand Dumri By Election: ઝારખંડની ડૂમરી વિધાનસભા સીટ પર થનાર પેટા ચૂંટણીને લઇને સત્તા પક્ષ અને વિપક્ષની તૈયારી જોવા મળી રહી છે. અથવા એમ કહી લો કે, ઝારખંડ સીએમ હેમંત સોરેન અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ બાબૂલાલ મરાંડી વચ્ચે સીધી જગ થઇ રહી છે.

JMM

ડૂમરીને લઇને ઇન્ડિયા ગંઠબધનની કમાન ખુદ સંભાળનાર મુખ્યમંત્રી હેમંત સોરેન લગાતાર સભા કરી રહ્યા છે. તો બીજેપી અધ્યક્ષ બાબુલ મરાંડી પણ ગઠબંધન ઉમેદવારમાં પોતાનો દમખમ દેખાડી રહ્યા છે.

જાણકારી અનુસાર પેટાચૂંટણીમાં હાર જીતનો રંગ આવનાર લોકસભઆ વિધાનસભા ચૂટણીમાં પમ જોવા મળશે. સાથે જ યુપીએમાં INDIA ગંઠબંધનનું આ પહેલી ટેસ્ટ હશે. તો એનડીએ માં બીજેપી પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાડી માટે આ પહેલી પેટાચૂંટણી પરીક્ષા છે.

5 સપ્ટેમબરના રોજ ડૂમરી પેટાચૂટણી માટે મતદાન થશે. જેના પરિણામ 8 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઝામુમો ઉમેદાવર બેબી દેવીનો સુધી મુકાબલો એનડીએ ગંઠબંધનના ઉમેદવાર યશોધા દેવી સાથે છે. ડૂમરી સીટ ઝારખંડ મુક્તિ મોર્ચાના ગઢ છે. જેને પાડવાની તૈયાર ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X