Live: આ કોઈ હત્યાનો મામલો નથી કે ચિદમ્બરમની પૂછપરછ થાય - સિબ્બલ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડનો આજે અંત આવી રહ્યો છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમના સીબીઆઈ રિમાન્ડનો આજે અંત આવી રહ્યો છે. આ કેસમાં ચિદમ્બરમ વિરુદ્ધ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ના કેસોની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈડી ચિદમ્બરમની સોમવાર (26 ઓગસ્ટ) સુધી ધરપકડ કરી શકશે નહીં. સીબીઆઈ અને ઇડી વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ભ્રષ્ટાચાર અને પૈસાની લેતીદેતીનો મોટો કેસ છે, આવા કિસ્સામાં આરોપીને જામીન ન મળવી જોઇએ.

p chidambaram

Aug 26, 2019, 3:31 pm IST

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ઇડીએ એફિડેવિટ લીક કર્યું નથી, ચિદમ્બરમના વકીલોને આપ્યા બાદ તે લીક થયું હતું
Aug 26, 2019, 10:59 am IST

ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, સુનાવણી ટૂંક સમયમાં શરુ થશે
Aug 26, 2019, 10:58 am IST

સુનાવણી દરમિયાન ચિદમ્બરમ વતી વકીલો ન્યાયાધીશ ભાનુમતિને અપીલ કરશે કે તેમની સીબીઆઈ કસ્ટડી અને ધરપકડ વિરુદ્ધ આપવામાં આવેલી અરજીની લિસ્ટ હજી સુધી આપવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X